SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રામીણ ચિત્રકલામાં તૈયાર થયેલી એક વિશિષ્ટ કલાકૃતિ પાલીતાણાના ધાર્મિક શિક્ષક શ્રી કુંવરજીભાઇના ગૃહમંદિરમાં 50 વર્ષ પહેલાની, જૂદા જૂદા કાચના નંગો જડવા સાથે આકર્ષક રીતે તૈયાર થયેલી આ કલાકૃતિમાં પદ્માવતીજીએ ભગવાન પાર્શ્વનાથને પોતાના મસ્તક ઉપર ધારણ કરતાં બતાવ્યાં છે. ચિત્રકાર જયપુરી લાગે છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ, જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) Jain Education Internal પ પ પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy