SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ જહર મોહરા પથ્થરની કલાત્મક મૂર્તિ દક્ષિણ ભારતમાં થતાં મોંઘા પથ્થરમાંથી કુશળ કારીગરો દ્વારા આવી મૂર્તિઓનું કાર્ય ઠીક શરૂ થયું છે. સમયથી (શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ - જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા સં.૨૦૫૦) ચોવીશ ભૂજાવાળી હાથીદાંતની મૂર્તિ 3}}} ચોવીશ ભૂજામાં કયા કયા હાથમાં શું શું છે તે જણાવતું પદ્માવતીજીનું સ્તોત્ર ભૈરવદ પદ્માવતીકલ્પમાં છાપવામાં આવ્યું છે. એ સ્તોત્ર ખૂબજ સુંદર અને પ્રભાવિક છે. એ સ્તોત્રનો હ નિત્યપાઠ કરવા જેવો છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં.૨૦૫૦)
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy