________________
ઐતિહાસિક નગર પાટણમાં બિરાજમાન
ભવિયણ જન સંકટ ટાળતી, નિજ દુરિત તિમિર ભર વારતી,
શ્રી પાસ તણા ગુણ ગાવતી, તે વિઘન હરઉ પદ્માવતી II અનેક જિનમંદિરોથી શોભતા ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં એક જિનમંદિરમાં બિરાજમાન આ મૂર્તિ પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા. દ્વારા તૈયાર થયેલી સં. ૨૦૪૭ માં તેની પ્રતિષ્ઠા વખતે પૂજયશ્રીનો વાસક્ષેપ નંખાયો હતો. Jade
સૌજન્ય : શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ પરિવાર - મુંબઈ.