________________
વડોદરા - મોતીબાગના જિનાલયે વિરાજતા પદ્માવતીજી
વિકસિત નયના, વિશાલ લલાટમાં ચારૂ તિલકાંચિત નિલરંગીમાં પદ્માવતીજીનું તેજસ્વી સ્વરૂપ દર્શન ખરેખર દર્શનીય છે.
I પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. શ્રી બહેન મહારાજ)ના સદુપદેશથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. Jain Education intamalla
tar.org