SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સાવત્થી (બાવળા)નગરે બિરાજમાન નિર્મલ લોચના પદ્માવતીજી | ચરણે નેઉર રમઝમ કરતી, કટિ મેખલ ખલકારા જી, કાનઇ કુંડલ રવિ શશી જીપઇ, હિયડઇ હાર ઉદારા જી . સા પદ્માવતી દેવી આપો, સંઘનઇ ઋદ્ધિ અપારા જી, મુક્તિ વિજય શિષ્ય રામનઇ કરયો, નિતુ જય જયકારા જી II - શ્રી રામવિજયજી બાવળા પાસે શ્રી સાવત્થીનગર શ્રી સંભવનાથ જિનપ્રાસાદ મધ્યે શાસન અધિષ્ઠાયિકા ભગવતી માતાજી પદ્માવતીની નયનરમ્ય ‘૫૧' ઈચની વિશાળ મૂર્તિ. સાવત્થી તીર્થના પ્રણેતા પ. પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્યરત્ન મુનિશ્રી શરદચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી તેઓની શુભનિશ્રામાં વિ. સં. ૨૦૪૬ મહા શુદી-૧૧ તા. ૫-૨-૯૦ નાં રોજ પંચદશાન્તિાકા મહામહોત્સવપૂર્વક ઉજવાયેલ તથા અંજનશલાકા તથા પ્રાણ પ્રતિષ્ઠા પણ વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં ઉજવાયેલ. શ્રી સંભવામ્ જિનમંદિર ટ્રસ્ટ - રાવભીનગરના સૌજન્યથી.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy