SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Ja અમદાવાદ વાસણા મધ્યે બિરાજમાન પદ્માવતીજી અહો લોકવાસની અલિયનાસની દેવી શ્રી પદ્માવતી, કિટ દોર કુંડલ હાર ઝગમગ વીજલી જિમ રાજતી, ધરણેન્દ્ર દેવ તણી એ રાણી સંઘ મંગલકારણી, ઉદય મુનીન્દ્ર સમુદ્ર કેરી સયલ આશા પૂરણી. શ્રી સમુદ્ર વિજયજી અમદાવાદ - વાસણા સ્થિત શ્રી સંભવનાથ જિનપ્રાસાદ મધ્યે પ્રતિષ્ઠા ૫૧ ઇંચની ભવ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરિજી મ.સા. તથા તેમના શિષ્ય મુનિશ્રી શરદચંદ્રવિજયજી મ.ના સદુપદેશથી તેઓશ્રીની શુભનિશ્રામાં વિ.સ.૨૦૩૬ વૈ. શુ-૭ તા.૧૦-૫-૮૧ રવિ પુષ્યામૃત સિધ્ધિ યોગમાં દશાન્તિકા મહોત્સવ પૂર્વક શ્રી અંજનશલાકા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયેલ. પૂ.આ. શ્રીમદ્ વિજયભુવનસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર (પૌષધશાળા ટ્રસ્ટ) વાસણા - અમદાવાદના સૌજન્યથી.brary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy