________________
Jain Ed
સાબરકાંઠામાં વકતાપુર તીર્થે બિરાજમાન
20
માતા ha
પાસ ચરણકમલ સદા સેવતી, ધરણીંદર ને પદ્માવતી, પંડિત કુંવર વિજય તણો, કહે રવિવિજય વંછિત દીયો. શ્રી રવિવિજયજી ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પાસે આવેલ વકતાપુરતીર્થમાં બિરાજમાન પરમમંગલ સ્વરૂપિણી શ્રી પદ્માવતીમાતા. ” પ. પૂ. આ. શ્રી આનંદધનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
ઓમ શ્રી પાર્શ્વપદ્માવતી જૈન શ્વે. તીર્થ – વકતાપુર (જિ. સાબરકાંઠા)ના સૌજન્યથી.