________________
સર્વ અભિષ્ટો સિદ્ધ કરનારી મહાદેવી ખંભાત - શ્રી સ્થંભન પાર્શ્વનાથ દહેરાસરે બિરાજમાન
ખંભાત – ખારવાડામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ દેરાસરમાં આશરે નેવું વર્ષ પહેલાં શાસનસમ્રાટ ૫.પૂ. આ.શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના વરદ હસ્તે આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયેલી.
સૌજન્ય : શ્રી નેમિસુરિ સમુદાયના આજ્ઞાવર્તિની પૂ.સા.શ્રી પ્રવીણાશ્રીજી મહારાજના સદુપદેશથી
સિહોર (સૌરાષ્ટ્ર) નાની દાનશાળા ઉપાશ્રયની બહેનો તરફથી. Jan Education international