________________
જેમના સ્મરણમાત્રથી અરિંગણનું ઉચ્ચાટન થાય છે મહારાષ્ટ્રના સંગમનેર મધ્યે બિરાજમાન પદ્માવતીજી
પાસ જિનેસર સેવા સારી, જિન શાસન જયકારી જી; પુન્યવતી પદ્માવતી માતા, સુખ સંપત્તિ દાતારી જી । તું જિંગ સારી સહુને પ્યારી અલવેસર અવતારી જી, પંડિત ધીરસાગર પદસેવક, અમરસાગર હિતકારીજી ॥ શ્રી અમર સાગરજી
– સૌજન્યઃ
Jain Education International
શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઇ તથા શ્રી સવાણી ટ્રાન્સપોર્ટ, મુંબઈ. so only
www.jainlibrary.org