________________
વિવિધ સ્વરૂપે અને ભિન્ન ભિન્ન નામે જગમાં પૂજાતી ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ભોંયરા પાડા મધ્યે - પાટણમાં બિરાજમાન
E)
&
A
મહી માંહી મહિમા જેહનો જન સુપ્રસિદ્ધ, શ્રી પાસ જિનેસર સેવંતા સવિ સિદ્ધ, દેવી પઉમાવઇ ભાવઇ સેવઇ જાસ, સવિ સંકટ ચૂરઇ પૂરઇ ભવિજન આસ ||
| - શ્રી મેઘવિજયજી પ.પૂ. આ.શ્રી વિજયચંદ્રોદયસૂરિજી મ.સા.ના ગુરુબંધુ પ.પૂ. આ.શ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી બાબુલાલ છગનલાલ શાહ પરિવાર દ્ધાવળવાળા હાલ મુંબઇના સૌજન્યથી