SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનગરી મુંબઇ - વાલકેશ્વરમાં બિરાજમાન પ્રગટ પ્રભાવક ભગવતીશ્રી પદ્માવતી દેવી હજારો-લાખો લોકોના હૈયામાં પ્રબળ શ્રદ્ધાનું સ્થાન જન્માવનાર, દર્શન કર્યા બાદ પણ ત્યાંથી ખસવાનું મન ન થાય એવા અતિ ભવ્ય અને જ્વલંત પ્રતિભાશાળી, દેશપરદેશમાં અજોડ ગણાતાં અદ્ભુત પ્રભાવશાલિની સપરિકર ભગવતી શ્રી પદ્માવતીજીની આ અતિ સુંદર કલાત્મક ભવ્ય મૂર્તિ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ (હાલમાં સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી. વિજયયશોદેવસૂરિજી મ. સા.) ના માર્ગદર્શન મુજબ તૈયાર થઇ. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી જમનાદાસ મોસરજી દલાલ પરિવારના બ્લેનશ્રી રમાબહેન તથા ભાનુબહેન તરફથી. (મુંબઇ) ainelibrary.or
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy