SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના ઉપાગી–પદ્ય ૩૨૧. સર્વજન નાતરા અનુભવ્યા, પહેરિયા સર્વ શણગાર રે, પુદ્ગલા ને પરાવતીયા, નવિ નમ્યા જિન અણગાર રે. સર્વ. ૪ પાપના શ્રત પણ તે ભણ્યા, તે ક્યે મેહના ધ્યાન રે, પાપના દાન પણ તે દિયા, નવિ દિયા પાત્રમેં દાન રે. સર્વ. ૫ વેદ પણ તીન તે અનુભવ્યા, તે ભયા પરતણ વેદ રે, સર્વ પાખંડ તે અનુભવ્યા, તિહાં ન સંવેગ નિર્વેદ ૨. સર્વ. ૬ રડવ જીવ મિથ્યામતિ, પશુ હણ્યા ધર્મ ને કાજ રે, કાજ કીધા નવિ ધર્મના, હરખિયે પાપને કાજે રે. સર્વ. ૭ કુગુરૂની વાસના ડાકણી, તેણે દમ્યા જીવ અનંત રે, તિહાં નવિ મુક્તિ પંથ ઓળખે તેણે હવો નહિ ભવ અંતરે. સર્વ. ૮ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (ર૧) ઉત્તમ મરથ સઝાય ઘન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કપ ખપાવી રે જે હવા સવે, કરશું તારા પ્રણામ. ધન ધન તે દિન કયારે આવશે. (૧) મન, વચન, કાયા રે આપણું વશ કરી, લેશું સંયમ યોગ; સમતા ધરશું રે સંયમ રંગમાં, રહેણું છડી રે ભેગ. ધન ધન તે દિન ક્યારે આવશે. (૨) વિનય વૈયાવચ્ચ ગુરૂ-માણેકની, કરણું જ્ઞાન અભ્યાસ પ્રવચન માતા ને આઠે આદરી, ચાલશું પથ વિકાસ, ઘન ધન તે દિન ક્યારે આવશે. (૩) પરિગ્રહ, વસતિ રે વસ્ત્ર ને પાત્રમાં, આડંબર અહંકાર મૂકી મમતા રે લોકની વાંછનાં, ચાલશું સૂઘ આચાર. ધન ધન તે દિન ક્યારે આવશે. (૪). તપ તપ દુર્લભ, દેહ કસી ઘણું, સકીશું શીતને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું જિનગુણ આપ. ધન ધન તે દિન ક્યારે આવશે. (૫). ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy