________________
ચૈત્યવંદનમાળા
૧૫૯
[૭] સુપાર્શ્વનાથનું જગતારણ જિન સાતમા, પ્રતિષ્ઠિત રાય નંદ, પૃથ્વીમાતા ઉરે ધર્યો, મુખ પૂર્ણિમા ચંદ...૧ વિશ લાખ પૂરવ આયો, બસે ધનુષ દેહ દીપે,
સ્વસ્તિક લંછન શ્રી સુપાર્શ્વ, અરિયણને જીપે...૨.... જન્મ સ્થાન વારસી એ, દેહ કનકને વાન, રૂપવિજય કહે સાહિબા, વે શિવરમણું ઠામ....૩....
[૮] ચંદ્રપ્રભુનું મહસેન મેટા રજિયો, સતી લક્ષમણું નારી ચંદ્ર સમુજવલ વદન કાંતિ, જનમ્ય જયકારી....૧.. ચંદ્રપુરી નયરી જેહની, ચંદ્ર લંછન કહિયે, ચંદ્ર પ્રભ જિન આઠમ, નામે ગહગતિએ... ૨.
ઢસે ધનુષનું જિન તનુએ, દશ લાખ પૂરવ આય, રૂપવિજય પ્રભુ નામથી, દિન-દિન દોલત થાય૩....
[૯] સુવિધિનાથનું સુવિધિ ભલી વિધ સેવતાં, ભવ ભાવઠ ભેજે, સુગ્રીવ રાય સુત સેવતાં, દુશમન નવિ ગજે...૧... મગર લંછન મન મેહત, નયરી કાકી, દાય લાખ પૂરવ આય, બોલે જયનંદી...૨.... એકસે ધનુષ વર દેહડી, ઉજજવલ વર્ણ ઉદાર, રૂપવિજય કહે ભવિ નમે, વામાં માતા મહાર...૩....
[૧૦]શીતલનાથનું ભદિલપુર દરથ રાય, નંદા પટરાણી, શીતલ જિનવર જન્મતાં, જગકીતિ ગવાયું...૧ શ્રીવત્સલંછન નેવું ધનુષ, દેહ સુવર્ણ સમાણી, એક લાખ પૂરવ આયુ મોન, કહે કેવલનાણું...૨....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org