________________
૧૪૬
રત્યવંદનમાળા
અવર દેવ સવિ પરિહરી, ધરિયે એહનું ધ્યાન, સુમતિ સુગુરુ મુખ થી, સુપ્યું મેં તત્ત્વ નિદાન ... ૩
] ચંદ્ર પ્રભુનું ચંદ્રપ્રભ સહેજે સદા, નિકલંક બિરાજે, તે તેને વિધુ એપમાં, કહે કેહી પરે છાજે...૧... અષ્ટમ જિન અષ્ટમી મયંક, ભાલ સ્થલ દીપે, તેજે રવિ કેટાન કેટિ, હેલા પે૨... તારક ગુણ તુજમાં વસે, એહ અચંભા વાત, રામ પ્રભુ તાહરી કલા, કેણે કલિન જાત..૩
[] સુવિધિનાથનું સુવિધિ સુવિધિ વંદિયે, જે સુવિધિ દેખાડે, મિથ્યા વિષ ઉતારીને, શિવપુર પહોંચાડે...૧.... નવમે જિનવર નવ-નિધાન, સમ નવગુણ દાખે, સુવિધિ સમેવડ તે હુએ, જે હૈયે રાખે...૨... સુવિધિ પ્રભુને સેવિયે, જિમ સીઝે સવિ કાજ, સુવિધે સુમતિ ગુરુ સેવતાં, રામ વધે જગલાજ...૩...
[૧૦] શીતલનાથનું શીતલ અંતર ગુણ ભર્યો, બાહિર પણ શીતલ, જાતે કંચન જે અમૂલ, તે ન હોય પીતલ...૧... નંદા નંદન સુર વિનેદ, નંદનવન સરીખે, મદન નિકંદન કારણે, પાવક સમ પરી ...૨ દરથ જાત જુહારતાં એ જગમાંહિ જશ પૂર, રામ પ્રભુ સેવા થકી, નાઠા દુશમન દૂર...૩
[૧૧] શ્રેયાંસનાથનું શ્રેય તો દાતાર જે, જિનવર શ્રેયાંસ, સંયમ સિરિ વનિતા શિરે, સેહે અવસ...૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org