SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ સ સ ગ્રહગ્ર થ જેમાં સકલ જીવરાશિનું હિત જેમણે ચિંતવ્યુ છે, એવા અરિહંત, ભાવ રહંત – જિનેશ્વરા – તીથ કરાતું મુખ્ય-અગ્ર-પ્રથમ સ્થાન છે, એવા નમસ્કાર મહામત્રનુ' સ્મરણ કરીને અમારા આત્માના હિત માટે, સાથે સાથે સર્વ જીવાના હિતની ભાવના સાથે, જ્ઞાનાવરણીય કર્મીના ક્ષયાપશમથી, દેવગુરુપસાયે, શાસ્ત્રોના અવલંબન સાથે, નમસ્કાર મહામત્ર- જગતમાં સશ્રેષ્ઠ મંત્ર છે, જેમાં જગતના સર્વાં મંત્રા સમાઈ જાય છે. જે નાનામાં નાના ક્ષુદ્ર જંતુથી, મોટામાં મોટા દેવ-ઇન્દ્રનું ભલું કરે છે તેવા નમસ્કાર મહામત્ર વિષે કાંઈક કહીશ. “ જે શ્રી જિનશાસનના સાર છે, ચતુર્થાંશ પૂર્વના સમ્યગ્ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે ? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી.” “ જેએની હ્રદયરૂપી ગુફામાં નવકારરૂપી કેસરીસિંહ નિર'તર રહેલા છે, તેના આઠ કર્મોની ગાંઠ રૂપી આના સમૂહ સમસ્ત પ્રકારે નાશ પામેલેા છે.” નમસ્કાર મહામ`ત્રના જુદાં જુદાં નામેા (૧) પચમ’ગલ મહા સુખ ધ-શ્રી મહાનિશીયસૂત્રમાં (૨) પરમેષ્ટિપ’ચક-નમસ્કાર–ભગવતી ટીકા (૩) પુ‘ચપરમેષ્ઠિ નમસ્કાર-યાગશાસ્ર નમસ્કાર મહામંત્ર ચૌદ પૂર્વના સાર છે. એના અ અનંત અને અપાર છે. તેના મહિમા ગાવા માટે કોઈ પણ સમર્થ નથી. સુખમાં, દુઃખમાં, દિવસે-રાત્રે, જીવતાં–મરતાં– તેનું સ્મરણ કરવુ... જોઈ એ. જોગી—ભાગી-રાજા–રક, દેવા– દાનવા-શેઠ-નાકર-આદિ સર્વે તેનું મરણ કરે છે. એના ૬૮ અક્ષર છે. જે અડસઠ તીર્થની જાત્રાનું ફળ આપે છે. એની આઠ સંપદા છે, જે આ સિદ્ધિ આપે છે. એના નવ પદ છે, એ નવ નિધિ આપે છે. હૃદયમાં સ્થાપીને જે સ્મરણ કરવામાં આવે તેા પરમાતમ પદ-માક્ષ—આપે છે. નમસ્કાર મહામંત્રના જાપથી આઠ સિદ્ધિ અને નવ નિધિ એટલે સંસારની સમૃદ્ધિ મલી, જીવન પર્યં′′ત રાખી તે હાથી-નરકનું મહા દુઃખ પામ્યા. જેમણે ત્યાગી—સયમી જીવન સ્વીકારી, ાર તપશ્ચર્યા કરી તે દેવ કે મેાક્ષના સુખ પામ્યાં. જેઓને આ સ'સારની સમૃદ્ધિ મલી નથી પણુ નમસ્કાર મહામંત્રના જાપ—ધ્યાન-આરાધન કરીને માંગી. તા મલી તા ખરી, એટલે નિયાણું કર્યું... કે આ જાપ આદિથી મને સંસારના સુખ મલેા, તે તે મળ્યાં ખરાં પણ તે સુખે તેને નરકમાં લઈ ગયાં નરકનુ મહાદુઃખ આપ્યું. માટે જે સ'સારનાં સુખા મળ્યાં છે તે તે ત્યાગ કરવા લાયક છે, ભાગવવા લાયક નથી. જો ન મળ્યાં હૈાય તે માંગવા લાયક નથી. માત્ર મેાક્ષ જ માંગવા લાયક છે. નમસ્કાર મહામત્રના જપાદિ આદિ ધર્મ ક્રિયાઓ કરીને સંસારના સુખ માંગવા જ નહિ. પણ મેાક્ષ સુખ જ માંગવું. મેાક્ષ સુખ એટલે આત્માનું અનંત સુખ. અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ-પ્રગટ કરવું–અને જગતના સર્વ મનાવાને જોવા જાણવા છતાં તેના ઉપર રાગ દ્વેષ ન કરવાં. ઉપેક્ષા કરવી, માધ્યસ્થ ભાવ રાખવા. (૪) પંચ નમસ્કાર-આવશ્યક ટીકા (૫) નમાજ઼ાર–આવશ્યકસૂત્રાંતગત કથા (૬) પંચ નમાક્કાર-મહામંત્ર—ધમ્માવએસમાલા-વિવરણ (૭) નવકાર–લઘુ નમસ્કારલ (૮) પંચ નમુક્કાર-વૃદ્ધે નમસ્કારલ-સ્તાત્ર (૯) પરમેષ્ઠિ–નમસ્કાર–શ્રાવક દિન કૃત્ય પ્રકરણ (૧૦) નમસ્કાર-વિચારામૃતસ‘ગ્રહ (૧૧) પરમેષ્ઠિ મંત્ર-ઉપદેશ તરંગિણી (૧૨) મહામ`ત્ર નવકાર–સજ્ઝાય. (૧૩) સિદ્ધ મંત્ર-છંદ ભાજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કષ્ટ સમયે અને વળી સવ સમયે, ખરેખર પંચ નમસ્કારનુ` સ્મરણ કરવુ જોઈ એ “ વળી જે મનુષ્યા એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વર દેવની અને સંઘની પૂજા કરે, તે તીથંકર—નામકમને આંધે છે.” નવ લાખ જપતાં નરક નિવારે, નવ લાખ જપતાં થાય જિનવર. Jain Education Intemational ચિત્તથી ચિંતવેલુ, વચનથી પ્રાથૅલું અને કાયાથી પ્રાર ંભેલું કાય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ—નમસ્કારને સંભારવામાં આવ્યા નથી. ૨૧ મે* નમસ્કાર મહામંત્રના જાપ કર્યાં. મે' ચાર શરણાના સ્વીકાર કર્યાં. મારા દુષ્કૃત્યેાની નીંદા કરી. અને મારા અને સર્વેના સુકૃત્યેાની અનુમાઇના કરી. અને મારાથી શકય સુકૃતાની સેવના કરુ છું. આથી મે' ભવિતવ્યતા પકવવાના ત્રણ રસ્તાઓનુ સેવન કર્યું. છે. જેથી મારી ભવિતવ્યતા જલદી પાકશે. જલદી હું મેાક્ષ પામીશ. મારે જલદીમાક્ષે જવુ છે. માટે હું મારાથી શકય તેટલા રાજ વધુ નમસ્કાર મહામંત્રના જાપ કરીશ. પ્રત્યેક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાદેવીએ રહેલી છે. એક અક્ષરના જાપ કરવાથી ૭ સાગરોપમ એક પદના જાપ એક નવકારના ,, ૫૦ ,, ૫૦૦ એક બાંધી નવકારવાળી ગણવાથી ૫૪૦૦,, For Private & Personal Use Only 22 ના પાપાના નાશ થાય છે. www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy