SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન [ ૧૯૧ સાથે વરસીતપ. સિદ્ધિતપ વગેરે દઈ તપથી આત્માને ભાવિત કર્યો. પાંચ તિથિએ ઉપવાસ, પણ હવે મોટી ઉંમરે તકલીફ થતાં પાંચ તિથિ આયંબિલ છતાં નવપદજીની ઓળી છોડવાની નહિ; છૂટા મોઢે કદી રહેવાનું નહિ, પારણું ખરું જ. આજ ૫૯ વર્ષના દીક્ષાપર્યાયમાં, ૭૭ વર્ષની વયે તેમના મુખ ઉપર જે તેજ, જે પ્રસન્નતા જોવા મળે છે તે ઓછા આત્મા પ્રાપ્ત કરી શકે છે. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીએ સતત ૩૦ વર્ષ ગુરુનિશ્રામાં રહી ન્યાય, સંસ્કૃત, કમ્મપયટી વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમનાં ઉત્તમ જ્ઞાન, તપ અને ચારિત્રથી પ્રેરાઈને ઘણાં ભાવુક ધર્મના અનુરાગી બન્યાં, તો કેટલાક ત્યાગમાર્ગના અનુગામી પણ બન્યાં. તેમને શિષ્યાઓ ૪ અને પ્રશિષ્યાઓ અનેક છે. તેમાં સાધ્વીશ્રી શુભેદયાશ્રીજી સદવીસમુદાયમાં એક અનોખું સાધ્વીરત્ન છે. સામવીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજે ગુજરાત-સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર વગેરે પ્રદેશોમાં જે વિહાર કર્યો, ચાતુર્માસો કર્યા, અને જે શાસનપ્રભાવના પ્રવર્તાવી તેમાં શિખ્યાસાધ્વીશ્રી શુભદયાશ્રીજીને ફળે નેંધપાત્ર રહ્યો છે. આ પૂજ્યની ઉપસ્થિતિમાં જુદાં જુદાં ૧૦ સ્થળોએ ઉપધાનતપ, બે યાત્રાસંઘે તેમ જ તેઓશ્રીની પ્રેરણાથી પાડશાળા, મંડળ વગેરેની સ્થાપના ઇત્યાદિ ધર્મકાર્યો સુસમ્પન્ન થયાં છે. સદવીશ્રી રાજેન્દ્રશ્રીજીની જેમ તેઓનાં શિખ્યાપ્રશિષ્યાઓ પણ તપમાગે ઘણાં આગળ વધ્યાં છે. તેમાં સાધ્વીશ્રી વિનયધર્માશ્રીજી અને પ્રિયધર્માશ્રીજીએ વર્ધમાનતપની ૧૦૦ એળી પૂર્ણ કરી છે. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજીએ તપમાં એ પણ દયાન કેન્દ્રિત કર્યું છે કે આયંબિલ–ઉપવાસરૂપ અનશન સાથે ઊણતરી, વૃત્તિસંકોપ, રસત્યાગ વગેરે બાહ્ય તપ તેમ જ વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે આત્યંતર તપ પણ સમાંતરે ચાલુ રહે. તેમની સમતા પણ અદ્ભુત છે. આજ ૭૭ વર્ષની વયે પણ દરરોજ પાંચ દહેરાસરજી દર્શન કરવા જવાને, નિત્ય ચાર-પાંચ કલાક વિવિધ જાપ તથા પ્રભુસ્મરણ કરવાને ક્રમ જાળવી રાખે છે. આવાં પરમ તપસ્વિની અને આત્મશ્રેયના અખંડ આરાધક સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ સુસ્વાધ્ધપૂર્વક દીર્ધાયુ રહે એવી શાસનદેવને પ્રાર્થના સહ પૂજ્યશ્રીને કેટિ કોટિ વંદના. પૂ. સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી મહારાજ કારણ્યશ્રી રાભદયાશ્રીજી સુલક્ષશ્રીજી લક્ષ્યનાશ્રીજી હૃદયંગાશ્રી 1 વિશ્વહિતાશ્રી વિનયમ ગુણરત્નજ્ઞાશ્રીજી સોમયશા કપરેખા શ્રીજી (જુઓ પરિચય) જયનશીલાશ્રી પ્રિવધર્મશ્રીજી સોમવદનાથી શ્રીજી તક્ષશીલાશ્રી - મિત૬માંધાઇ યશોધર્માશ્રીજી દમિતધર્માશ્રીજી નીતિષમાંપા નીતિધર્માશ્રીજી જિતધર્માશ્રીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy