SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ( જહા મુકાતના અમિતા | માર: સર્વ ભૂતાનામ જાવ: સર્વ સુવર: || શ્રી સર્વોદય ગૌશાળા ગાસદન પાંજરાપોળ ભૂતડિયા, પાલીતાણા (સૌરાષ્ટ્ર) દાન કરવાની ઉત્તમ તક દિવસ ઉગે છે અને હજારો ગાયોની કતલ થાય છે. દિવસ આથમે છે ને આ દેશ ઉપર હજારો મુંગા જીવોના શ્રાપ ઉતરે છે. “ અહિંસા પરમોધર્મ ” ને મહામંત્ર આપણે સેંકડો વખત ઉચ્ચારીએ છીએ તો પણ નિર્દોષ ગાયની નિર્દય હાથે કતલ થાય છે, પણ આપણા સુખમાં તેના દૂખની આહે દબાઈ જાય છે. આ ભયંકર પાપથી આપણે દેશ કલંકિત થયે છે સરકાર કશુ કરી શકતી નથી. મહાજન અને સંસ્થાઓ પિતાની શકિત મૂજબ જીવદયાનું કામ કરે છે. પરંતુ આ પાપ ઘવા, આ કલંક દૂર કરવા એકે એક હિન્દવાસી સંકલ્પ નહિ કરે ત્યાં સુધી આ અટકવાનું નથી. દરેક અહિંસા પ્રેમી આ અપીલને જીલીને ગૌરક્ષાના કામમાં સાથ આપશો. આ સંસ્થા સિદ્ધગિરિરાજની પવિત્ર ભૂમિ પર ઘણા વર્ષો થયા અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતી દુષ્કાળ તેમજ ઘાસચારાની અમાપ મુશ્કેલીઓને નિવારતા સેંકડો ગાય-વાછડા-વાછડીઓને કતલખાને જતા બચાવી રખડતા ભટકતા રબાતા ઢોરોનું પાલન-પોષણ અને રક્ષણ કરી રહેલી છે. મેઘવારીની કોઈ સીમા નથી. અનેક પાંજરાપોળોના જાનવરો આવે છે પરંતુ સ્થાઈ નિભાવ ફંડ બીલકુલ નહિ હેવને કારણે આ બધાનું પાલનપોળણ અને સંરક્ષણ કરવાનું કામ ઘણુ જ કઠીન છે. મોટો આધાર દયાળુ દાનવીરોની ઉદાર સહાયતાને આભારી છે તે આવા કપરા સંજોગોમાં મદદ મોકલી આપી આભારી કરશોજી. “ કુલ નહિ તે ફુલની પાંખડી” દાનમાં આપી અગર મદદ કરાવી આપી મુંગા પ્રાણીઓના આશીર્વાદ મેળવી પૂણ્ય ઉપાર્જન કરો. સનતકુમાર વ્યવસ્થાપક શ્રી સર્વોદય ગૌશાળા-ગોસદન પાંજરાપોળ ભૂતડિયા-પાલીતાણું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy