SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ [મૃહદ ગુજરાતની અસ્મિતા : રાજવૈદ્ય શિવકુમાર જી. વ્યાસ) પપ્રાઈટરઃ સશાળા ઔષધાશ્રમ --- - ---- -- - તાર : રસશાળા સ્થાપના સને ૧૯૧૬, ફોન ૧૦૧ રસશાળા ઔષધાશ્રમ ગોંડલ, સૌરાષ્ટ્ર સેલ પ્રોપ્રાઈટર આયુર્વેદ ચૂડામણિ રાજવૈદ્ય શિવકુમારભાઈ જી. કા. શાસ્ત્રી આયુર્વેદીક ઔષધ બનાવનારી ૬૦ (સાઠ) વર્ષની વિશ્વવિખ્ય ત ફાર્મસી સને ૧૯૧૫ માં ગાંધીજીને મહાત્માની પદવી આપી | આશીક પામેલી અતિરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતી આ ફાર્મસી આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ (પૂર્વાશ્રમ રાજલ શ્રી જી. કા. શાસ્ત્રી )ના સંચાલન અને માર્ગદર્શન નીચે ૬૦ વર્ષ થયાં આયુર્વેદની અને વિવિધ રોગપીડિત જનતાની સેવા કરી રહેલ છે. ગેડલ રસશાળામાં ભરમ કપીપકવ રસ રસાયન ૫૫ટી ચૂર્ણ તેલ ધૃત આલેહ વગેરે કૃતતા સેંકડો વધે બને છે, હસતલિખિત મળે ને આધારે આચાર્યશ્રીએ આયુર્વેદ અને વિવિધ શાસ્ત્રના નાના મોટા ૧૮૦ ગ્રન્ય આજસુધીમાં બહાર પાડયાં છે. રસશાળાની વધે દિ ઉપરાંત યુરોપ, અમેરિકા, આફ્રિકા, ફીજી વગેરે દેશપરદેમાં વપરાય છે. સિદ્ધ રસાયન ક૯૫ બૃહત્ (રજી.) હૃશ્ય, મગજ, ફેફસાં, આંતરડાં વગેરે અવયવોને બળવાન કરી આયુબ વાર તારૂં કાયાકપનું ઉત્તમ વજ. પારડીવાળા વેદપંડિત સાતવળેકરે ૧૦ વર્ષ પહેલાં ગે ડલ આવી પે તાના ક્ષીણ વૃદ્ધ શરીરને દીર્વાવી કરનાર ઔષધ માગ્યું. આચાર્ય શ્રી ને તે દ્વાર કરી મે કલવાનું કહ્યું પણ તે ભૂલી ગયા. તે દરમિયાન પં. સ તવળેકર ભયંકર મંદવાડથી ઘેરાઈ ગયા અને પત્ર લખ્યો કે “ હુ ૯ વર્ષની ઉમરે છેલ્લી સ્થિતિમાં છું. તમે ઔષલ મે કહયું નહીં હવે મને સ્વર્ગમાં ઔષધ મેકલજો.” આવા માર્મિક શબ્દ વંચી માતાજીની પ્રેરણાથી તાત્કાલિક સિદ્ધ રસાયન કપને અવિષ્કાર કરી આચાર્ય શ્રીએ ઓષધ મોકલી દીધું. તેઓ ૧૫ દિવસમાં કરતાં ફરતા થઈ ગયા અને છ મહિના સેવન કરવાથી તેનું ૧૦ વર્ષનું આયુષ્ય વધ્યું અને મેયે વર્ષે ૧૦૧ વર્ષને ઉત્સવ ઉજવી સર્ગે ગયા. આજે આ ઔષધ હજારે માગુસે સેવન કરે છે. ૧૦ ગ્રામના રૂ. ૩૦-૦૯. દશ ગ્રામમાં લગભગ સવા સે ગેળી આવે છે. હમેશાં સવારે ૯ થી ૩ ગોળી દૂધ સાથે લેવાય છે. સુવર્ણ વસંત માલતી નં. ૧ આમાં સુવર્ણ ભસ્મ, મોતી, હિંગુલ, મરી, શુ ખર વિધવત પડે છે અને ૨૧ દિવસ સુધી લીંબુના રસમાં મર્દન કરી તૈયાર થાય છે. હદય ફેફમાં મગજ અતિરડાં વગેરે અવયવમાં રહેલાં જુદા જુદા રોગનાં ત દૂર થઈ શરીર બળવાન થાય છે પુરૂષ, સ્ત્રીઓ, બાળકે સૌ સેવન કરી શકે છે. ૧૦ ગ્રામના ૩ ૩૦-૦૦. દસ ગામમાં લગભગ સવાસે ગેળી આવે છે. હમેશાં સવારે ૩ થી ૪ ગોળી દૂધ સાથે લેવાય છે બધી ભાષાનાં સુચીપત્રકો વિનામૂહ મળે છે. -: હેડ ઓફિસ અને ફાર્મસી :રસશાળા ઔષધાશ્રમ ગોંડલ, સૌરાષ્ટ્ર. રાજકોટમાં અહીંની દવા મળવાનું ઠેકાણું : ગાંડલ રસશાળા ઔષધાશ્રમ, લાખાજીરાજ રેડ જેકેટ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy