SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદભ ] SCIENTIFIC શ્રી ડી. પી. ઘોષ મહાશયે “જર્નલ ઓફ ઈડીયન સોસાયટી એફ ઓરિયલ આર્ટ' (JISOA, Dece. 1934, Vol. 11, No 2.) માં આ આલેખનને નાના સ્વરૂપમાં પ્રગટ કરાવ્યું હતું. અહીં તેને મોટું બનાવીને રજૂ કર્યું છે. BY FAR શાકે ૧૧૧૮ (૧૧૯૬ ઈ. સ.) માં કોઈ પાહદેવ અને તેના માંડલિક શ્રી મદનમોહનને કોઈ અયોધ્યાના દાતાએ દાન આપ્યાને THE BEST ઉલ્લેખ આ તામ્ર-શાસનમાં છે. INDIAN આ પ્રકારે, આપણે જોયું કે ભીંત પછીનું ચિત્ર માટેનું માધ્યમ તામ્રપત્ર જ્યારે ઉપયોગમાં લેવાયું ત્યારે, પશ્ચિમ ભારતીય ચિત્ર CLOCK શૈલીનાં લક્ષણો પણ તેમાં સ્પષ્ટ પ્રતિબિંબિત થયેલા મળે છે. MODEL No. 933 આ રીતે, પ્રાચીનતમ લિપિ સંવતવાળી તાડપત્રીય પોથી કરતાં, તામ્રપત્રના માધ્યમ ઉપર ચીતરાયેલાં રેખાંકને, એ ચિત્રકલાને Manufacturers ઇતિહાસમાં ખુબ મહત્વને અંકોડો બની રહે છે. સે-દોઢ વર્ષ | THE SCIENTIFIC CLOCK WIFG. Co.. એટલે ખાલી ગાળો આ શોધથી સમજાવી શકાય છે. P. O. Box, 12 Station Road, MORVI-GUJARAT B. Odhavji ☆ TERRYLENE ☆ SUITING ☆ SHIRTING WOOLEN MERCHANTS 129 Ghadial Gulli, M. J. Market, BOMBAY-2 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy