SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ [બૃહદ ગુજરાતની અસ્મિતા રેજના યજ્ઞનું પુણ્ય એક બ્રાહ્મણ. યજ્ઞ કરે અને દાન આપે. દાન આપતાં એ નિર્ધન થઈ ગયે. ઘરમાં ખાવાને જગ પણું ન રહ્યો. ઘરની સ્ત્રીએ કહ્યું: “તમે યજ્ઞ અને દાનથી ઘણું પુણ્ય એકત્ર કર્યું છે. પાડોશમાં એક શેઠ રહે છે. એ પુણ્ય ખરીદે છે. જઈને હું પુણ્ય વેચી આવો ને દાણુ દૂણી લઈ આવો.' મુસ્લિમ અમલ દરમ્યાન, મુસ્લિમ પિશાક સભ્યતાના ચિહ્નરૂ૫ ગણાતો હેઈ, હિંદુ નેકરીયાતોને પણ રાજદરબારમાં એ પહેરવો પડતો. મોહરમ જેવા તહેવારોમાં હિંદુ નાગરિકે મુસલમાની પોશાક પહેરતા. પાયજામો, કુર્તી, પહેરણ, સુરવાલ, અચકન સાફ વગેરેનો પોશાક પ્રચલિત થયા. “દરજી” શબ્દ પોતે જ અરબીફારસી ભાષામાંથી આપણે ત્યાં આવ્યો છે ! ખાણી પીણાના શેખીન અને ગરમ મુલકમાંથી આવેલા મુસ્લિમોને મીઠાઈ અને શરબત ખૂબ પ્રિય હતાં. “મીઠાઈ બનાવનાર ના અર્થને કોઈ શબ્દ ફારસીમાંથી આવે છે. મૂળ સંરકત ખંડ શર્કરા” ના “ખંડ' શબ્દ પરથી ‘ખાંડ’ ગુજરાતીમાં વપરાય છે. આ “ખંડને સમાનાર્થી ફારસીમાં કંદ' થયો અને “કન્નાદ' એટલે “ કંઈ' અર્થ તેમાંથી પ્રાપ્ત થશે. કબાબ, કુલફી, ગુલકંદ, ચપાટી (રોટલી), જલેબી, પુલાવ, ફાલુદા, બરફી, બિરંજ, બિરિયાની, મુરઓ શીરે, શકરપારા અને હલવો એ સર્વ મુસ્લિમ મીઠાઈઓ અને વાનગીઓ ભારત અને ગુજરાતમાં લેકપ્રિય બની. બાગ બગીચાના શેખન ગુજરાતના સુલતાનોએ મસ્જિદ અને મહેલ જેવી ઈમારત પાસે તેમજ અન્યત્ર છૂટી જગાઓમાં બગીચા બનાવડાવ્યા, અંદર હજ મૂકાવ્યા અને ઈરાન, તુર્કસ્તાન, બલુચિસ્તાન તેમજ અફઘાનિસ્તાનનાં વૃક્ષોને ગુજરાતની ભૂમિમાં વાવ્યાં. અનાર, અંજીર, અંગુર, આલુ, જરદાલું, તરબુચ, નારંગી, નાસપતી, ફાલસા, ફુદીને, બદામ, સફરજન વગેરે લીલા સૂકા મેવાને ગુજરાતમાં વ્યાપક વપરાશ શરૂ થશે. આનંદ ઉત્સવ, રમતગમત, શિકાર, જલસા, મિજબાની. પાન, આતશબાજી, કુલ, અત્તર, હીના એ બધાના શોખ પણ મુસ્લિમોએ આપ્યા છે. કાગળ બનાવવાની મૂળ કળા તો ચીનની, પણ તે ઈરાન મારફતે મુસ્લિમો દ્વારા ભારતમાં આવી. અમદાવાદમાં કાગળ બનાવવાને ઉદ્યોગ ચાલતો. આજે પણ ત્યાં “કાગદી મલે” એની નિશાની જાળવી રહ્યો છે મહોરમ તાજિયાનું કાગદી કેતરકામ પતંગેની બનાવટ અને અન્ય કાગળની કારીગરી આજે પણ મુસ્લિમોને હસ્તગત છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી માંડીને અત્યાર લગી અનેક પ્રજાએ ગુજરાતમાં આવીને વસી છે, અને ગુજરાતી જ બની ગઈ છે. લડાયક જાતિઓ તે મોટે ભાગે ક્ષત્રિય વર્ણમાં ભળી ગઈ છે. મુસ્લિમ પ્રજા પોતાની વિશિષ્ટ મુદ્રા ધરાવતી હોવા છતાં તેના પર ગુજરાતી વ્યવહારપણું, નમ્રતા અને સહિષ્ણુતાના સંસ્કાર પડ્યા છે. સામે પક્ષે મુસિલમ સંસ્કૃતિને સંપર્ક આપણને એટલે તે માફક આવી ગયો છે કે એના પરદેશીપણાની છાપ લગભગ ભૂંસાઈ જવા આવી છે. –માહિતીખાતાના સૌજન્યથી શુભે છા પાઠવે છે બ્રાહ્મણ શેઠના ગામ તરફ ચાલે. સ્ત્રીને આગ્રહ પાસે એ થાક્યો હતો. જઈને ગામના પાદરે બેઠો. સાથે પત્નીએ ચાર રોટલા આપ્યા હતા, તે કાઢીને ખાવા બેઠે. તરતની વિયાયેલી એક કૂતરી; એ સામે આવીને પંછડી પટપટાવીને ખાવાનું લાગવા લાગી. બ્રાહ્મણે એક રોટલે તેને આપે, પણ કૂતરી ખૂબ ભૂખી હતી; ધીરે ધીરે ચારેચાર રોટલા ખાઈ ગઈ! બ્રાહ્મણું મહાજન પાસે પહોંચ્યો. મહાજન જાણકાર હતો. એણે બધાં સુકૃત્યે સાંભળીને કહ્યું: “મને આજના યજ્ઞનું પુણ્ય આપે. એ હું મે માગી કિંમત આપીને ખરીદીશ.” બ્રાહ્મણ કહે “ આજે મેં યજ્ઞ કર્યો જ નથી, તમે કૂતરીને ચાર રોટલા ખવરાવ્યા એ મેટો યજ્ઞ હતો. લાવે, એક તરફ ચાર જેટલા મૂકે, ને સામે માર હીરામોતી મૂકું.” હીરામોતી છાબડામાં ઠલવાયાં, પણ પેલું પહેલું ઊંચું ન થયું. શ્રી યોગી એજીનીયર્સ બ્રાહ્મણ બોલી ઊઠયો, “શેઠજી ! મારું પુણ્ય મારી પાસે. મારે પુણ્ય વેચવું નથી !' શેલારશા સ્ટેશન રોડ-નળની સામે, ભા વ ન ગ ૨. અમારે ત્યાથી મશીનરી પેર પાર્ટસ, એ ઈલ એજન તથા ઈલેકટ્રીક મોટરે વિગેરે કિફાયત ભાવે હાજર સ્ટોકમાં મળશે. એક વખત જરૂર અમારા સ્ટરની મુલાકાત ૯. શુભેચ્છા સાથે એક સદગૃહસ્થ તરફથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy