SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ TAM PAN ચૈત્યવત આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામા માતા જનમિયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાયા; કાશી દેશ વારાણસી, પુણ્યે પ્રભુ આયા. ૨ એકસો વરસનું આયખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. ૩ - 2 હાળતી (રાણા ઇ સાગ, રાજસ્થાની લોકરળ) કોયલ ટહુકી રહી મધુબનમેં, પાઈ શામળિયા બસી મેરે મેં... 0 કાશી દેશ વારાણસી નગરી, જન્મ લિથી પ્રભુ ક્ષત્રિયકુલમ બાલપણામાંથ્રભુઅદ્ભુતાની મટકી નહર્યો એકપલમ∞ ૩ નાગ નિકાલા કાજી ચિરાકર, નાગી કિથી સુતિ થીક નિર્મજી સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીજ ગયી એક દીગમ! સમ્મેતશિખરપ્રભુ ભીક્ષે સિધાવ્યા,પાર્શ્વજી કોમહિમા તીનભુવનમેં... ઉદયરતનકી એહી અરજી હૈ, દિલ અટકો તોરા ચરણકમલમ-૭ થોય શામળિયાપાર્શ્વ જુહારિયે, રિદ્ધિ દેખીને લોચનઠારીએ પૂજી પ્રણમીનેસેવા ઠારીએ, ભવસાગર પાર ઉતારીએ. For Private & Personal Use Only Jain Education International |૪૪૧| www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy