SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ૮. બાલચન્દ્ર બાલચન્દ્રના ગુરુ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા રામચન્દ્રના અકાળ મૃત્યુ વિષે આગળ કહેવાઈ ગયું છે. આ વિષયમાં વધુ લખતાં “પ્રબધકશ”કાર જણાવે છે કે–રામચન્દ્રના અવસાન પછી, “આ તો પિતાના ગોત્રની જ હત્યા કરાવનાર છે” એમ કહીને બ્રાહ્મણોએ બાલચન્દ્રને રાજા અજયપાલના મનથી ઉતારી નાખ્યા હતા. આથી લજજા પામી બાલચન્દ્ર માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું. ૧૬ સ્નાતસ્યા' નામની પ્રસિદ્ધ સ્તુતિ બાલચ રચી હોવાનું કહેવાય છે. ૩૬. પ્રબન્ધશ (સીંધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૯૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy