SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ચિદુર્ગપદવ્યાખ્યા' નામની ટીકા ૨૭ તથા “ઉપમિતિપ્રપંચકથાસારધાર” ૨૮ એ ગ્રન્થ લખ્યા હતા, તથા ચંદ્રગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે “હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો હતો. ૨૯ “મબ્રહવૃત્તિ' પર વ્યાખ્યા લખનાર દેવેન્દ્રને ડે. બુલ્ડરે ઉદયચન્દ્રના શિષ્ય માન્યા છે. ૩૦ ર૭. આ ટીકાની સં. ૧ર૭૧માં લખાયેલી જેસલમેરના બૃહજ્ઞાનકોશની પ્રતિમાંથી ડિ. બુહરે હેમચન્દ્રાચાર્ય વિષેના પોતાના નિબંધમાં ઉતારેલું મંગલાચરણ॥ अहं ॥ प्रणम्य केवलालोकावलोकितजगत्रयम् । जिनेशं श्रीसिद्धहेमचन्द्रशद्धानुशासने ।। રૂદ્ધવિદ્યાવિ વન્યોયોપાતઃ | न्यासतः कतिचिद्दर्गपदव्याख्याभिधीयते ॥ –Life of Hemachandracharya ( સીંધી જૈન ગ્રંથમાલા), પૃ. ૮૧ ૨૮. જુઓ પાટણ ભંડારનાં પુસ્તકોની વર્ણનાત્મક સૂચિ (ગા. એ. સી.), ભાગ ૧, પૃ. ૫૧ ૨૩. મૂઢત્રિમાણિવામાાાત્રિતરામ: | दर्शनषटकनिस्तन्द्रो हेमचन्द्रमुनीश्वरः । तेषामुदयचन्द्रोऽस्ति शिष्यः सख्यावतां वरः । यावज्जीवमभूद् यस्य व्याख्या ज्ञानामृतप्रपा ।। तस्योपदेशात् देवेन्द्रसूरिशिष्यलबो व्यधात् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥ –હેમશબ્દાનુશાસન બ. ન્યા. પ્રાતે (નવવિલાસ, પ્રસ્તાવના પૃ. ૨૪) ૩૦. Life of Hemachandracharya (સીંધી જૈન ગ્રન્થમાલા), ૫. ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy