SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ રામચન્દ્રની લેખનપ્રવૃત્તિ રામચન્દ્ર રઘુવિલાસ, નલિવિલાસ, યહુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમબાગ, મલ્લિકામકરન્દપ્રકરણ, રાઘવાક્યુદય, રોહિણુંમૃગાંક પ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાલ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકે અને સુધાકલશ નામે સુભાષિતકેશ લખ્યાં છે. આ ઉપરાંત, પોતાના ગુભાઈ ગુણચન્દ્રની સાથે નાટ્યદર્પણ એ નાટ્યશાસ્ત્રનો ગ્રન્થ અને દ્રવ્યાલંકાર એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ લખ્યો છે. એ બન્ને ઉપર વૃત્તિ પણ એમણે પોતે જ લખી છે. કુમારવિહારશતક અને યુગાદિદેવાનિંશિકા એ કાવ્યો પણ રામચન્દ્ર લખ્યાં છે. નાટયશાસ્ત્રી રામચન્દ્ર આમાં “નાટ્યદર્પણ” અત્યંત મહત્વનું છે; કેમકે નાટ્યશાસ્ત્ર પરના સંસ્કૃત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટ્ય अस्त्यामुष्यायणो रामचन्द्राख्य : कृतिशेखरः । प्राप्तरेखः प्राप्तरूपः संघे विश्वकलानिधिः ॥ अन्यदाऽदर्शयंस्तेऽमुं क्षितिपस्य स्तुतिं च सः । अनुक्तामाद्यविद्वद्भिहल्लेखाधायिनी व्यधात् ॥ तथाहि मात्रयाऽप्यधिकं किं( क )चिन्न सहन्ते जिगीषवः । इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः । शिरोधूननपूर्व च भूपालोऽत्र दृशं दधौ । रामे वामेतराचारौ विदुषां महिमस्पृशाम् ।। एकदृष्टिभवान् भूयाद् वत्स जैनेन्द्रशासने । महापुण्योऽयमाचायों यस्य त्वं पदरक्षकः ।। –પ્રભાવરિતઃ હેમાચાર્ય પ્રબંધ: લોકઃ ૧૨૯–૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy