SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી કરે છે. ચડતી પછી પડતી, અને પડતી પછી ચડતી એ પ્રકૃતિને સનાતન નિયમ છે. ઈતિહાસના આરંભથી માંડી અનેક મહાનગર અને મહાસામ્રાજ્યો ઊગીને આથમી ગયાં છે. પાટણ પણ એ સનાતન નિયમને આધીન બન્યું હોય તો એમાં શેક શા માટે? છતાં પણ પાટણનાં ખંડેરોમાં પરિભ્રમણ કરતાં કંઈક ભૂમિપ્રેમ અને દેશપ્રેમને કારણે, નરસિંહરાવની જેમ સહજ ભાવે બોલાઈ જવાય છે કે – પાટણ! પુરી પુરાણુ! હાલ તુજ હાલ જ હાવા!” 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy