SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ " નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે ‘રેવ'તિમિરરાસ, • સમરારાસ’ ‘ પેથડરાસ ’ વગેરે દેશીબદ્ધ છે. સેામસુન્દરસર અને જયશેખરસૂરિનાં કાવ્યાના પણ કેટલેાક ભાગ દેશીમાં છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંને ‘ઝૂલા’ કહેવા કરતાં ‘ ઝૂલણાના રાહ ’ કહેવાં એ વધારે ઉચિત છે. ગૂજરાતી સાહિત્યમાં દેશના ઉપયેગ વિક્રમના તેરમા શતક જેટલા પ્રાચીનકાળ સુધી લઇ જઇ શકાય તેમ છે; તે બતાવે છે કે ગૂર્જર ભૂમિએ પેાતાનાં ‘વૃત્તસતાના વિકાસ સાધવાના આરંભ ઘણા જૂના સમયથી કર્યાં હતા. ભાષાનું સ્વરૂપ તેરમા શતકના અંતમાં અને ચૌદમા શતકના આરંભમાં ભાષા અપભ્રંશના સપના ધીરે ધીરે ત્યાગ કરીને શુદ્ધ ગૂજરાતી સ્વરૂપમાં આવવાને મથી રહી હતી. પ્રથમા એકવચનમાં અકારાન્ત શબ્દોમાં અપભ્રંશ કાળને ૩ પ્રત્યય ઘસાતા જતા હતા. અપભ્રંશકાળના સપ્તમીને રૂ પ્રત્યય અકારાન્ત નામેામાં અન્તત દશામાં માલૂમ પડે છે. મુગ્ધાવમેધ ઔતિક ’( સ. ૧૪૫૦ )ની તથા માણિકયસુન્દરસૂરિષ્કૃત ‘ પૃથ્વીચન્દ્રચરિત્ર’(સ. ૧૪૭૮ )ની ભાષામાં પ્રથમા એકવચનના પ્રત્યયને લેાપ નજરે પડે છે. ચૌદમી સદી આખી તથા પંદરમી સદીના પૂર્વાર્ધની ભાષાને શ્રી કેશવરામ શાસ્ત્રી ' મધ્યકાલીન ગુજરાતીની * नटरागेण गीयते । महावीर मेरो लालन ए देशी ॥ संयमवाङ्मयकुसुमरसैरतिसुरभयनिजमध्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षणज्ञानचरणगुणपर्यायम् ॥ वदनमलङ्कुरु पावनरसनं जिनचरितं गायं गायम् । सविनयशान्तिसुधारसमेनं चिरं नन्द पायं पायम् ॥ (જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૬૪૭). ૮૮. ગુજરાતી પ૬બન્ધ ‘મહાભારત, ’ ભાગ ૨ નો ઉપાદ્ધાત. ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy