SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી હતું. પ્રસ્તુત રાસ આ બનાવને રસમય ભાષામાં વર્ણવે છે. આ રાસ સ. ૧૨૮૫ આસપાસ રચાયે। હાવાનું અનુમાન થાય છે. પ્રાકૃત ‘રૈવતકલ્પ’માં પણ આ જ પ્રસંગનું વર્ણન કરેલુ છે. આ પછી સ. ૧૭૬૩માં પ્રજ્ઞાતિલકસૂરિએ અથવા તેમના કાઇ શિષ્યે ‘ પુછૂલીરાસ’ ૧૦ રચ્યા છે. લી એ આબુ પાસેનું એક ગામ છે. આ કાવ્યમાંથી કેટલીક ઐતિહાસિક વિગતા તથા ઉપયેગી સંવતા મળી આવે છે. સ. ૧૭૭૧માં અંખદેવરિએ ‘સમરારાસ’૧૧ રચ્યા છે. આ રાસના નાયક મંત્રી સમરસિંહને અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલક્ખાને તિલ’ગના સુખેા બનાવ્યા હતેા. તેણે સં. ૧૯૭૧માં શત્રુંજય તીના ઉદ્ઘાર કર્યાં હતા, અને આ રાસ પણ તે જ વર્ષોમાં રચાયેલા હાઇ વિશ્વાસપાત્ર હકીકતા પૂરી પાડે છે. આ સમરસિંહમાં કવિત્વશક્તિ હતી અને તેણે લખેલાં કેટલાંક સ્તવને મળી આવે છે. શત્રુંજયના આ ીહારની પ્રશસ્તિ અર્થે કસૂરિએ સંસ્કૃતમાં ‘નાભિનદનાહારપ્રબંધ' લખ્યા છે. ૧૨ ' આ પછી મંડલિક નામે એક કવિએ રચેલ પેથડરાસ ’૧૩ મળી આવે છે. પાટણ પાસેના સંડેર ગામના વતની સધપતિ પેથડનાં સત્કૃત્યનુ તેમાં વન છે. કેટલાંક આનુષંગી પ્રમાણે ૯. મુદ્રિત : એજન, પરિશિષ્ટ પ. ૧૦. મુદ્રિત: એન. ૧૧. મુદ્રિત: એજન. ૧૬. સ. પ`ડિત ભગવાનદાસ હરખચંદ; તથા જીએ, પં. લાલચ દ્ર ગાંધીના લેખ ‘શ્રીશત્રુંજય તી'ના ઉદ્ધારક સમરસિંહ,' (જૈનયુગ, વર્ષાં ૧ પૃ. ૧૦૨, ૨૮૩, ૨૫૫, ૪૦૩) ૧૩. મુદ્રિતઃ પ્રા. શૂ. કા. સ Jain Education International ૧૯૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy