SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત”ના ઉલે ખે बलि गरुआ गिरनार दीहू नीझरणे झरइ । बापुडी गुजरात पाणीहइ पहुर पडइ || 6 આ જ દૂડાના આશય અત્યારે જનસમાજમાં પ્રચલિત રાણક દેવીના દૂહામાં કાંઈક પ્રકારાન્તરે મળે છે; જુઓ— સરવા સારડ દેશ, જ્યાં સાવજડાં સેજળ પીએ; મારુ પાટણ દેશ, જ્યાં પાણી વિના પેારા મરે, ઉપર્યુક્ત ‘ પુરાતન પ્રબન્ધસંગ્રહ ’માંના પ્રબન્ધ જુદી જુદી પાંચ હાથપ્રતામાંથી મળતા પ્રબન્ધાનું વ્યવસ્થિત એકીકરણ છે. એમાંની P સનક હાથપ્રતના અંતિમ પૃષ્ઠ ઉપર આગળ જણાવેલા દૂહાઓ, કુમારપાલ–રાજ્યપ્રાપ્તિપ્રબન્ધ તથા બીજું એક દૃષ્ટાન્ત લખેલુ છે. એ જ પૃષ્ઠ ઉપર મૂળ ગ્રન્થકારના અન્તિમ ઉલ્લેખ નીચે પ્રમાણે છે— सिरिवस्तुपालनंदणमंती सरजयतसिंह भणणत्थं । नागिंदगच्छ मंडणउदय पहसूरिसीसेणं ॥ जिणभद्देण य विकमकालाउ नवइ अहियबारसए । नाणा कहाण पहाणा एस પધાવહી રફે ॥ અર્થાત્ શ્રીવસ્તુપાલના પુત્ર જયંતસિંહના પાન અર્થે નાગેન્દ્રગચ્છના ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્રે સ. ૧૨૯૦માં વિવિધ કથાનકપ્રધાન આ પ્રશ્નધાવલીની રચના કરી. જો કે એ કૃતિમાં સ. ૧૨૯૦ પછી બનેલી ઘટનાએવુ જેમાં વર્ણન આવે છે, એવા કેટલાક પ્રબન્ધ પાછળથી કાઈ એ દાખલ કરી દીધા છે; પરંતુ એ સિવાયને ખાકીને! ભાગ જિનભદ્રની કૃતિ માનવામાં કાઈ પણ બાધ નથી, એમ સૌંપાદક મુનિશ્રી જિનવિજયજીના મત છે. ૮. અહીં ‘ગૂજરાત' સ્ત્રીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુએ.. Jain Education International ૧૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy