SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનાં સ્થળનામે ડેર અને સંડેર જેવાં નામ કદાચ કાઇ રખડતી ટેાળીઓના ડેરાનુ - પડાવનું સૂચન કરતાં હાય. ' " " " વળી ‘ પાદર, ’ ‘ વદર, ’‘ વડ’ અને દડ અતવાળાં નામે માત્ર કાઠિયાવાડમાં જ મળે છે, ‘સણ ' વાળાં માત્ર ઉત્તર ગુજરાતમાં અને ‘ સદ’ વાળાં ચરેાતરમાં મળે છે. ‘ વાડ ’ અને ‘ વાડી ’ વાળાં નામ મુખ્યત્વે દક્ષિણ ગૂજરાતમાં તથા તે પ્રદેશ સાથે વિશેષ સ ંપ ધરાવતા મહારાષ્ટ્રમાં મળે છે, એ પણ સૂચક છે. પ૬ અને વર્ટીમાંથી આવેલાં નામ સર્વત્ર મળે છે. આ લેખમાં મેં સામાન્ય રીતે પદાન્તાની વ્યુત્પત્તિ આપવાને પ્રયાસ કર્યાં છે. નામેાના સૌથી મેાટા સમૂહ દ્ર અને પછી એ પદાન્તાને ફાળે જાય છે. ગુજરાતનાં નામેામાં આ જ પાન્તા વિશેષ અ ંશે જોવામાં આવે છે. આ દ્ર અને પ ખરેખર સંસ્કૃત શબ્દો હશે કે કેમ એ વિષે કેટલાક વિદ્વાનને શંકા થાય છે. ભાષાશાસ્ત્રના નિયમે પ્રમાણે તે। પાઁ ને પત્ર માંથી વ્યુત્પન્ન પણ કરી શકાય. સંભવ છે કે કદાચ એ શબ્દો જાતેજ પ્રાકૃત હેાય અથવા ગુર્જર જેવી કાઇ પ્રશ્નની એલીમાંથી ઉતરી આવ્યા હાય. દ્રવિડ પ્રદેશનાં કેટલાંક ગામાને 4 પલ્લી ' પદાન્ત લાગેલેા છે, તે ઉપરથી કેટલાક વિદ્વાને એ શબ્દને વિડ ભાષામાંથી આવેલા માને છે. પરન્તુ ગુજરાતનાં સેંકડ। ગામાને એ પદાન્ત લાગે, એટલી બધી વિડ ભાષા અને સંસ્કૃતિની અસર મને લાગતી નથી. કદાચ દક્ષિણમાં પણ એ નામ અહીંની અસરથી ક્રમ ગયું ન હેાય? ગમે તેમ પણ સાહિત્યની સંસ્કૃતમાં વદ્દ અને પ↑ એ બન્ને શબ્દનું જુદું અસ્તિત્વ છે, એટલે જ્યાં સુધી એ શબ્દાના મૂળ વિષે બીજી કાઇ આધારભૂત માહિતી ન મળે ત્યાં સુધી અભ્યાસની સરલતા ખાતર એ શબ્દોને મૂળભૂત ગણી સમૂહે પાડવામાં મને કઇ વાંધા લાગતા નથી. મેં સૂચવેલી વ્યુત્પત્તિઓ પૈકી કાઇક ચિન્હ કાટિમાં એસે એવા ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy