SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education Intemational For Private & Personal Use Only www.jainullbrary.o ૫.પૂ.આ. શ્રી શાંતીનાથ ભગવાન Nevaato) .સા. (OJee શ્રીચીંતામણી પાર્શ્વનાથ ભગવાન પ્રતિષ્ઠાઃ સં. ૨૦૧૦ વૈશાખ સુદ ૧૧ શ્રી શાંતીનાથ ભગવાન ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના ભદ્રાવળ ગામમાં પ્રાચીન સમયનું લાકડાનું જિનાલય ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. તેના જિર્ણોદ્ધાસ્મો લાભ ભદ્રાવળના વતની ત્રણ વર્ષોથી મુંબઈમાં વસવાટ કરતા શ્રી પ્રવિણચંદ્ર બાબુલાલ છગનલાલ શાહ પરિવારને મળ્યો. આખુએ દેરાસર સંપૂર્ણ રીતે તૈયાર કરાવ્યું. તેની પ્રતિષ્ઠા શ્રી નેમિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી સોમચન્દ્રસૂરિજી મ.સા.ના વરદ હસ્તે ફરી વખત જેઠ વદી-૩ના રોજ ભારે ઠાઠમાળથી કરાવી. નવા ભગવાન શ્રી સહખ઼રૂણા પાર્શ્વનાચનું સ્થાપન કરાવેલ છે. તે દિવસે ભદ્રાવળના પાંચરે ગામોનું સ્વામિવાત્સલ્ય રખાયેલ,
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy