SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. - ૧૦૫૯ શાસનસન્નિષ્ઠ-સૂચિંતક શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસભાઈ આલેખક/સંકલક : પ.પૂ.આ. વિ. રત્નભૂષણસૂરિ મ.સા. શાસનસનિષ્ઠ-સૂક્ષ્મ ચિંતક શ્રદ્ધવર્ય પ્રભુદાસભાઈનો લેખ આ સાથે છે, રજૂ કરવામાં આવે છે. પંડિતજી વિદ્વાન તો હતા જ, પરંતુ દીર્ઘદૃષ્ટા અને ભાવિના ભેદને પારખવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હતા. એમનો જન્મ | રાજકોટ પાસેના ખેઈડા ગામમાં વિ.સં. ૧૯૪૯ના (માઘ) માહ માસમાં અને હ, સ્વર્ગવાસ રાજકોટમાં સં. ૨૦૩૧ના આસોવદ-૧૩ ધનતેરસના દિવસે તે જ જ સમયમાં આ લેખ લખાયો છે અને છપાયો છે. એટલે વાંચકો એ પરિપ્રેક્ષ્યમાં R એમના જીવનનો લેખ વાંચે અને વિચારે. આજે સં. ૨૦૬૭માં એમની વાતો કી પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ભારતનું બંધારણ, લોકશાહી વિગેરે માટે સો ટચના સોના FI જેવી સિદ્ધ થઈ છે. ભારત દેશની પ્રજા આજે ચારે તરફથી ભીસાતી જાય છે. | એકલી પ્રજા જ નહીં સમસ્ત પશુ-પંખી આદિ જગત પણ ભયંકર ભારણમાં છે છે. આવા અવસરે એમના જીવનચરિત્રનો આ તો નાનો અમથો પરિચય આ આપતો લેખ-અંગુલી નિર્દેશ પૂરતો છે. તેમ છતાં મહત્ત્વનો હોવાથી આ પ્રયત્ન કર્યો છે. # શ્રી જૈનેન્દ્રશાસનની ખૂબી અલૌકિક છે. એ પામે તે ભવનો પાર પામે. મહર્ષિઓ, મહામુનિવરો શાસનની છે સૂક્ષ્મતા, વિશાળતા અને ઊંડાણને દ્વાદશાંગી દ્વારા સમજી શકે. પ્રત્યુત્પન્ન વિશિષ્ટ ક્ષયોપશમ દ્વારા સ્વયં ફુરણાથી છે અનેક ચિંતનો પ્રગટ કરી શકે. પણ કાળબળે તેમજ તથા પ્રકારના મનન અને ઊંડા ચિંતનના અભાવે આજે પ્રાયઃ છે છે તેવા ચિંતકો અતિ અલ્પ પ્રમાણમાં અનુભવાય છે. # સદગૃહસ્થો-સુશ્રાવકો પણ ગુરુગમ દ્વારા શ્રુત-અભ્યાસ અને વ્યાખ્યાન શ્રવણાદિ દ્વારા બહુશ્રુતપણાને પામી છે છે શકે. પરંતુ આજે તો પ્રાયઃ તેના દુકાળ જેવું જણાય છે. સમુદ્રમાં મીઠી વીરડી સમાન કોઈક છુપાછાના હોય છે તો નિષેધ નહીં. છતાં આવા એક આત્માનો વર્ષોથી નિકટવર્તી સંપર્ક અનુભવ જરૂર થયો. આ યુવાન હતો એ આત્મા વયથી અને હૈયાથી. દેશાભિમાનથી પ્રેરાઈને ચરખાના કારખાના જેવું કાંઈક જો ચલાવતા. ત્યારે તે વખતના દેશના મુખ્ય નેતા ગણાતા ગાંધીજીને સરકારે પકડ્યા. “કેમ પકડ્યા?” એ એક જ પ્રશ્નમાંથી ચળવળની કોઈ અણજાણ ભેદી જાળ યાને છૂપી સુરંગની ગંધ છે. આવી. મનન અને ચિંતનમાંથી ચિનગારી પ્રગટી, ચિનગારીના તેજમાંથી આર્યસંસ્કૃતિના-મહાસંસ્કૃતિના વિનાશના આ પગરણ પારખ્યા. બસ. દેજે એક જ ચિનગારી' એ આત્માને જાગૃત કરી દીધો. અનાદિકાલીન સંસ્કૃતિના રક્ષણની આલબેલ | આ પોકારવા હૈયું થનગની રહ્યું. સંયોગ અને સાધનોના પ્રમાણમાં આલેખન અને વાકધારા વહેતા થયા. આર્યસંસ્કૃતિના 2 ઓજસ અને તેજસ આંખ સામે રમવા લાગ્યા. મહાસંસ્કૃતિની વફાદારી હૈયાધામ બની ગઈ. સર્વજ્ઞ ભગવંતોના | ଦିନ ଦ ହ ନ ଦ ଦ ଦ ଦ ଦ ନ ଦ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy