SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉસો-૧ 167 પ્રયોગપરિણતહોયકેઅસમારંભસત્યમનઃપ્રયોગપરિણતહોય?હેગૌતમીતે સર્વે હોય. હે ભગવન્! જો તે એક દ્રવ્ય મૃષામનઃપ્રયોગપરિણત હોય તો શું આરંભ મૃષામનઃપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ સત્યમનઃપ્રયોગપરિણતને વિષે કહ્યું તેમ મૃષામનઃપ્રયોગપરિણત વિષે જાણવું. એ પ્રમાણે સત્યમૃષામન પ્રયોગને વિષે અને અસત્યામૃષામન પ્રયોગને વિષે પણ જાણવું. હે ભગવન! જો તે એક દ્રવ્ય વાક્યપ્રયોગ, પરિણત હોય તો શું સત્યવાક્યપ્રયોગપરિણત હોય ? એ પ્રમાણે જેમ મનઃપ્રયોગ પરિણતને વિષે કહ્યું, તેમ વચનપ્રયોગપરિણતને વિષે પણ જાણવું, યાવતુ અસમારે ભવચનપ્રયોગપરિણત હોય. હે ભગવન્! તે એક દ્રવ્ય કાયપ્રયોગપરિણત હોય તો. શું ઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય, દારિક મિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય, વૈક્રિયશરીરકાયપ્રયોગપરિણતહોય, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય, આહારકશરીરકાયપ્રયોગપરિણતહોય, આહારકમિશ્રશરીરકાયપ્રયોગપરિણત હોય કે કામણશરીપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે એક દ્રવ્ય ઔદારિકશરીર કાયપ્રયોગપરિણતા પણ હોય, યાવતું કામણ શરીરકાયપ્રયોગપરિણત પણ હોય. જો તે ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય તો શું એકેન્દ્રિયોઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય, બેઇન્દ્રિયઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય, કે વાવતુ પંચેન્દ્રિયઔદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય?હે ગૌતમ તે એક દ્રવ્ય એકેન્દ્રિયઐઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય, બેઈન્દ્રિય, વાવતું પંચેન્દ્રિય- ઔદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય. હે ભગવન્! જો તે દ્રવ્ય એકેન્દ્રિયદારિક શરીરકપ્રયોગપરિણત હોય તો શું પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય કે યાવતુ વનસ્પતિ કાયિકએકેન્દ્રિયદારિક શરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તેમ હોય. હે ભગવન! જે તે એક દ્રવ્ય પૃથિવીકાયિકએકેન્દ્રિયદારિકશરીર પ્રયોગ પરિણત હોય શું સૂક્ષ્મપૃથિવીકાયિક-એકેન્દ્રિયકાયપ્રયોગપરિણગત હોય કે બાદર પૃથિવીકાયિકએકેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય? હે ગૌતમ! તે બંને હોય. હે ભગવન! જો તે એક દ્રવ્ય સૂમપૃથિવી,કાયિકકાયપ્રયોગપરિણત હોય તો શું પપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક-કાયપ્રયોગપરિણત હોય, કે અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિક કાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમને બંને હોય.એ પ્રમાણે બાદર પૃથિવીકાયિકો જાણવા. એ પ્રમાણે વાવતુ વનસ્પતિકાયના ચાર ભેદ અને બેઈન્ટિય. ત્રીઈન્ડિય. અને ચઉરિદ્રિય જીવોના બે ભેદ પયપ્તિ અને અપર્યાપ્ત જાણવા, હે ભગવન્! જે તે એક દ્રવ્ય પંચેન્દ્રિયદારિક શરીર- પ્રયોગપરિણત હોય તો શું તિર્યચોનિકપંચેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગ પરિણત હોય કે મનુષ્યપંચેન્દ્રિયદારિકશરીરકાયપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્!જો તે એક દ્રવ્યતીર્થંચયોનિ કકાયપ્રયોગપરિણત હોય તો શું જલચરતિયચયોનિકકાયપ્રયોગપરિણત હોય કે સ્થલચર અને ખેચાયોનિકકાયપ્રયોગપરિણત હોય ? પૂર્વપ્રમાણેયાવતખેચરોનાસંમૂર્ણિમ.ગર્ભજ પર્યાપ્તઅનેઅપર્યાપ્ત]ચારભેદો જાણવા. હે ભગવન્! જો તે એક દ્રવ્ય મનુષ્યપંચેન્દ્રિયકાયપ્રયોગપરિણત હોય તો શું સંમૂઝિમમનુષ્યપંચેન્દ્રિય કાયપ્રયોગપરિણત હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિયકાય પ્રયોગ પરિણત? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન ! જે તે એક દ્રવ્ય ગર્ભજયનુષ્યકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy