SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ દસા સુયખંધું- ૧૦/૧૦૮ સુચરિત તપનું ફળ વગેરે પહેલા નિયાણા મુજબ) .તે કેવલિ પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ કરતો નથી. કેમ કે તે અન્યદર્શનમાં રુચિવાનું હોય છે. તે અરણ્ય વાસી કે ગામ નજીક રહેનાર તાપસ, અદષ્ટ થઈ રહેનાર, તાંત્રિક, બહુ સંયત કે પ્રાણ-ભૂત-જીવ સત્વની હિંસાથી વિરત નહીં તેવા હોય છે. મિશ્રભાષા બોલે છે. જેમકે મને ન મારો બીજાને મારે, મને આદેશ ન આપો-બીજાને આપો, મને પીડા ન કરો- બીજાને કરો મને ન પકડો- બીજાને પકડો વગેરે. એ પ્રકારે તે સ્ત્રી સંબંધિ કામભોગોમાં મૂતિ , ગ્રથિત, વૃદ્ધ, આસકત યાવતુ..... છેલ્લી અવસ્થામાં દેહનો ત્યાગ કરી કોઈ અસુરલોકમાં કિલ્બિષિક દેવસ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી દેહત્યાગી ભેડ-બકરાની જેમ ગંગો-બહેરો થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનું ફળ આ છે કે તેઓ કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રિતી- રૂચિ રાખતા નથી. (એ છä નિયાણું) [૧૦૯] હે આયુષ્યમાન શ્રમણોઃ મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. યાવતુ...દેવલોકમાં જે સ્વયંવિકર્વિત દેવ-દેવીઓ સાથે કામ ભોગ સેવે છે. જો આ તપ-નિયમ અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો....(પહેલા નિયાણા મુજબ બધું વર્ણન જાણી લેવું) હે આયુષ્યમાન્ શ્રમણો ! નિર્મન્થ કે નિગ્રન્થી નિયાણું કરીને તે નિદાન શલ્યની આલોચના પ્રતિક્રમણ-પ્રાયશ્ચિતુ કર્યા સિવાય........યાવતુ. ..........ઉત્પન્ન થાય છે. ત્યાં તે અન્ય દેવ-દેવી સાથે વિષય ભોગ સેવતા નથી પણ સ્વયં વિકર્વિત દેવ-દેવી સાથે વિષય ભોગ કરે છે. .....ત્યાંથી વીને કોઈ કુળમાં ઉત્પન્ન થાય તેને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ તો થાય છે પણ તે શીલવ્રત-ગુણવ્રતવિરમણવ્રત-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ કરી શકતા નથી. તે દર્શનશ્રાવક થાય છે. જીવ-અજીવનું સ્વરૂપ યથાર્થ જાણે છે. યાવત્..અસ્થિ મજ્જાવતુ ધર્મ પ્રતિ અનુરાગી હોય છે. હે આયુષ્યમાનું! આ નિર્ચન્જ પ્રવચન જ જીવન માં ઈષ્ટ છે, આજ પરમાર્થ છે, બાકી બધું નિરર્થક છે. એ રીતે તે અનેક વર્ષો સુધી આગાર ધમની આરાધના કરે છે. જીવનની અંતિમ ક્ષણે દેહ ત્યાગી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રકારે છે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાનનનું આ પાપરૂપ ફળ છે. જેનાથી તે શીલવત આદિ કરી શકતો નથી. (એ સાતમું નિયાણું) [૧૧૦હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ..(બાકી બધું પહેલા નિયાણા માફક જાણવું.) માનષિક વિષયભોગ અધુવ્રયાવત્.... ત્યા જય છે. દિવ્યકામભોગ પણ અધુવ્ર, અનિત્ય, અશાશ્વત છે, અસ્થિર છે. જન્મ મરણ વધારનાર છે, પહેલાં કે પછી અવશ્ય ત્યા જય છે. જો મારા તપ-નિયમ- બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ ભાવિમાં વિશુદ્ધ માતા-પિતાના પક્ષ વાળો ઉગ્રવંશી-ભોગ વંશીકુલિન પુરુષ શ્રમણોપાસક બનું, જીવાજીવના સ્વરૂપને જાણું. ...યાવત્...પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પ્રતિલાભતો-દાન દેતો વિચરે. આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિર્ચન્થ- નિગ્રન્થી નિદાન કરીને તે નિદાન શલ્યની આલોચના આદિ કરીને ......યાવતુ....દેવલોકમાં દેવ થઈ... ઋદ્ધિમંત શ્રાવક થાય છે. આવા પુરુષને શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પુરૂપિત ધ પદેશ સંભળાવે છે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળે પણ છે, શીલવ્રત, પૌષધોપવાસ પણ સ્વીકારે છે પરંતુ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy