SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેસી-૪, સૂત્ર-૧૧૬ ૧૭૧ આજ્ઞા પછી જ તે કાયાથી સ્પર્શના કરે અથતુ પ્રવૃત્તિ કરે. [૧૧] અન્ય ગચ્છમાં જ્વા પ્રવૃત્ત થઈ નિવર્સેલ સાધુ ચાર કે પાંચ રાત્રિ આજ્ઞા વિના રહડ્યા પછી સ્થવિરને દેખીને સત્યપણે આલોચના-પ્રતિક્રમણ કરે આજ્ઞા લઈને પૂર્વની આજ્ઞાને વિશે રહે પણ આજ્ઞા વિના તો ક્ષણવાર પણ ન રહે. [૧૧૭]આજ્ઞા વિના ચાલવા થી નિવૃત્ત થયેલ સાધુ ચાર કે પાંચ રાત્રી બીજા ગચ્છમાં રહે પછી સ્થવિરને જોઈને તે ફરી ફરી આલોચના કરે-પ્રતિક્રમણ કરે- જેટલી રાત્રિ આજ્ઞાવિના રહડ્યા તેટલી રાત્રિનો છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિત્ સ્થવિર તેને આપે. સાધુ સંયમ ના ભાવે બીજી વખત સ્થવિરની આજ્ઞા લઈ અન્ય ગચ્છમાં રહે A વગેરે પૂર્વવત્ . [૧૧૮-૧૧૯]બે સાધર્મિક સાધુ એકઠા થઈને વિચરે. તેમાં એક શિષ્ય છે અને એક રત્નાધિક છે. શિષ્યને ભણેલા સાધુનો પરિવાર મોટો છે, રત્નાધિકને તેનો પરિવાર થોડો છે. તે શિષ્ય રત્નાધિક પાસે આવી તેમને ભિક્ષા લાવી આપે અને વિનપાદિક સર્વ કાર્ય કરે, . હવે જો રત્નાધિક નો પરિવાર મોટો હોય અને શિષ્યનો નાનો હોય તો રત્નાધિક ઈચ્છા થાય તો શિષ્યને અંગીકાર કરે, ઈચ્છા ન થાયતો અંગીકાર ન કરે, ઈચ્છા થાય તો આહાર-પાણી આપી વૈયાવચ્ચ કરે, ઈચ્છા ન થાય તો ન કરે. [૧૨૦-૧૨૨] બે સાધુ, . ગણાવચ્છેદક, . આચાર્ય કે ઉપાધ્યાય મોટાને પરસ્પર વંદન-આદિ કર્યા વિના રહેવું ન કહ્યું પણ અન્યોન્ય એક-એકને મોટાપણે સ્વીકાર કરીને વિચરવું કહ્યું. [૧૨૩-૧૨૬]ઘણાં સાધુઓ, -- ગણાવચ્છેદક, - - આચાર્ય, -- કે આ સર્વે એકઠા થઈને વિચરે તેમણે અન્યોન્ય એક એકને વડીલ કર્યા વિના વિચરવું ન કલ્પે. પણ નાનાએ મોટાને વડીલ તરીકે સ્થાપી-વંદનાદિ કરી વિચરવું કહ્યું. તેમ હું (તમને) કહું છું ચોથા ઉદ્દેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્યો -૫) [૧૨૭-૧૨૮]પ્રવતિની સાથ્વી ને શિયાળે-ઉનાળે પોતા સહિત બે સાધ્વીને વિચરવું ન કલ્પે. -- ત્રણ હોયતો કહ્યું. [૧૨૯-૧૩૦) ગણાવચ્છેદણી સાધ્વી ને શિયાળે- ઉનાળે પોતા સહિત ત્રણને વિચરવું ન કલ્પ, - -ચાર ને કહ્યું [૧૩૧-૧૩૪]વર્ષાવાસ અથ૮િ ચોમાસું રહેવું પોતાસહિત પ્રવર્તિની ને ત્રણ સાધ્વીને અને, -- ગણાવચ્છેદણી સાથ્વી ને ચાર સાધ્વીને ન કલ્પે. -- પણ કુલ ચાર સાધ્વી હોય તો પ્રવર્તિની ને અને પાંચ સાધ્વી હોય તો ગણાવચ્છેદણીને કહ્યું. [૧૩૫-૧૩૬]તે ગામ યાવત સંનિવેશને વિશે ઘણી પ્રવતિની ને પોતા સહિત ત્રણને, - -ઘણા ગણાવચ્છેદણીને પોતાસહિત ચારને શીયાળો-ઉનાળો અન્યોન્ય એક એક ની નિશ્રાએ વિચરવું કહ્યું,-- વષવાસ રહેવું હોય તો ઘણા પ્રવર્તિની હોય તો પોતા સહિત ચારને અને ઘણાં ગણાવચ્છેદણી હોય તો પાંચને અન્યોન્ય નિશ્રાએ રહેવું કહ્યું. [૧૩૩-૧૩૮]એક ગામથી બીજે ગામ વિચરતા. - - કે વષવાસ રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy