SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ ૩૬ વવહાર ત્રીજું છેદસૂત્ર-ગુર્જર-છાયા) (ઉદ્સો -૧) [૧] જે સાધુ-સાધ્વી એક માસનું પ્રાયશ્ચિત સ્થાન અંગીકાર કરીને-સેવીને આલોચન કરે ત્યારે જો તે માયા રહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત. [૨-૫] જો સાધુ-સાધ્વી બે, ત્રણ ચાર કે પાંચ માસના પ્રાયશ્ચિત સ્થાનક સેવીને આલોચના કરે તો કપટ રહિત આલેવો તો તેટલાજ માસનું પ્રાયશ્ચિતુ આપે, જો. કપટ સહિત આલેવો તો દરેકમાં વધારાનું એક-એક માસનું પ્રાયશ્ચિતું અથતુ ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિતુ. પાંચ માસથી અધિક પ્રાયશ્ચિતુ સ્થાનક સેવનારને માયરહિત કે માયા:સહિત સેવે તો પણ છ માસનુંજ પ્રાયશ્ચિત આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. [૧૦]જે સાધુ-સાધ્વી વારંવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું પ્રાયશ્ચિતું સ્થાનક સેવીને આલોચના કરતા માયા રહિત આલોવે તો તેટલાંજ માસનું પ્રાયશ્ચિતું આવે, માયાપૂર્વક આલોવે તો એક-એક અધિક માસનું પ્રાયશ્ચિતું આવે અથતુ એકમાસ વાળાને બેમાસ, બેમાસવાળાને ત્રણ માસ યાવતું પાંચ માસવાળાને છ માસ પ્રાયશ્ચિત્. પાંચમાસ કરતા અધિક સમયનું પ્રાયશ્ચિત્ સ્થાન સેવી કપટ સહિત કે રહિત આલોચના કરે તો પણ છ માસનું પ્રાયશ્ચિતું આવે કેમકે છ માસ ઉપરાંત પ્રાયશ્ચિતું નથી. જે તીર્થકરને વારે જેટલો ઉત્કૃષ્ટ તપ હોય તેનાથી છે વધુ પ્રાયશ્ચિતુ ન આવે. [૧૧-૧૨] જે સાધુ-સાધ્વી એક વખત દોષ સેવી કે,–-બહુવાર દોષ સેવીને એક-બે-ત્રણ-ચાર કે પાંચ માસનું એટલા પૂવક્ત પ્રાયશ્ચિત્ સ્થાનકોમાંનું અન્ય કોઈ પણ પ્રાયશ્ચિત્ સ્થાન સેવીને જો માયા રહિત પણે આલોચના કરે તો તેને તેટલા જ માસનું પ્રાયશ્ચિતું આવે અને માયાપૂર્વક આલોચના કરે તો એક માસ અધિક અથતુ બે-ત્રણ-ચાર-પાંચ-છ માસનું પ્રાયશ્ચિત્ આવે પાંચ માસ કરતા અધિક “પાપ સેવન” કરનારને માયા રહિત કે સહિત આલેવો તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત્ આવે. [૧૩-૧૪]જે સાધુ-સાધ્વી એક વખત કે વારંવાર ચારમાસનું કે તેથી કંઈક અધિક, પાંચમાસનું કે તેથી કંઈક અધિક એ પૂર્વે કહેડ્યા તે પ્રાયશ્ચિત્ સ્થાનક માંહેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy