SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેસી-૨૦, સૂત્ર-૧૩૯૪ ૧૪૭, કોઈ પ્રયોજન વિશેષથી, સામાન્ય કે વિશેષ હેતુ અને કારણથી પણ જો પાપઆચરણ થયું હોય તો પણ અ-ન્યુનાધિક ૨ માસ ૨૦રાત્રિનું વધારાનું પ્રાયશ્ચિતું વહન કરવાનું થાય. [૧૩૯૪] બે મહિના અને વીસ રાત્રિનું પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ વહન કરી રહેલા સાધુને આરંભે- મધ્યે કે અંતે ફરી પણ વચમાં કયારેક બે માસે પ્રાયશ્ચિતુ પૂર્ણ થવા યોગ્ય પાપ સ્થાનનું પ્રયોજન-કારણ-હેતુસહ સેવન કરે તો વધારાનું ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે મતલબ કે પૂર્વના ૨ મહિના અને ૨૦ રાત્રિ ઉપરાંત બીજા ૨ મહિના અને ૨૦ રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે ત્યાર પછી તેના જેવી જ ભૂલ કરે તો બીજા ૧૦ અહોરાત્રનું એટલે કે કુલ ત્રણ માસનું પ્રાયશ્ચિત્ આવે * [૧૩૯૫-૧૩૯૮](ઉપરોક્ત સૂત્રમાં ત્રણ માસનું પ્રાયશ્ચિતું કહયું) તે જ પ્રમાણે ફરી ૨૦ રાત્રિ એ બીજી ૧૦ રાત્રિ એ ક્રમે વધતા વધતા ચાર માસ, ચારમાસ વીસ દિવસ, પાંચમાસ યાવત્ છ માસ સુધી પ્રાયશ્ચિત્ આવે પણ છતા માસથી વધારે પ્રાયશ્ચિતુ ન આવે [ ૧૩૯૯-૧૪૦૫] છ માસ પ્રાયશ્ચિતુ યોગ પરિહાર-પાપ સ્થાનના સેવવાથી છ માસનું પ્રાયશ્ચિત્ આવે તે પ્રાયશ્ચિતું વહન કરવા ગોઠવાયેલ સાધુ તનમધ્યે મોહના ઉદયથી બીજું એકમાસી પ્રાયશ્ચિતુ યોગ પાપ સેવન કરે પછી ગુરુ પાસે આલોચના કરે ત્યારે બીજા ૧૫ દિવસ નું પ્રાયશ્ચિતુ અપાય એટલે કે પ્રયોજન હેતુ કે કારણથી છ માસના આદિ, મધ્ય કે અંતે ભૂલ કરનારને ન્યુનાધિક એવું કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિતું આવે. એ જ રીતે પાંચ, - ચાર- -ત્રણ, -- બે, -- એક માસના પ્રાયશ્ચિતું વહન કરનારને કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત્ આવે તેમ સમજી લેવું. [૧૪૦૬-૧૪૧૩] દોઢમાસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપસેવન ના વિનાશ માટે સ્થાપિત સાધુને તે પ્રાયશ્ચિતું વહન કરતી વેળા જો આદિ-મધ્ય કે અંતે પ્રયોજન-હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય પાપકર્મનું સેવન કરે તો બીજા પંદર દિવસનું પ્રાયશ્ચિતુ આપવું એટલે કે બે માસનું પ્રાયશ્ચિતું થાય. એ જ રીતે (ઉપર કહયા મુજબ) બે માસ વાળાને અઢી માસ, અઢી વાળાને ત્રણ માસ, યાવતું, સાડાપાંચ માસવાળાને છ માસનું પ્રાયશ્ચિત પરિપૂર્ણ કરવાનું થાય. | [૧૪૧૫-૧૪૨૦] અઢી માસના પ્રાયશ્ચિત્ ને યોગ્ય પાપ સેવન ના નિવારણ માટે સ્થાપિત એટલે કે તેટલા પ્રાયશ્ચિતુ નું વહન કરી રહેલ સાધુ જો કોઈ પ્રયોજનહતુ કે કારણ થી તે પ્રાયશ્ચિતુ કાળ મધ્યે જે બે માસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપનું સેવન કરે તો અધિક ૨૦ રાત્રિનું આરોપણ કરવું એટલે ૩ માસ અને પાંચ રાત્રિ નું પ્રાયશ્ચિત્ આવે. - -૩ માસ પાંચ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને ૧૫ દિવસનું એટલે કે ૩ માસ ૨૦ - રાત્રિનું પ્રાયશ્ચિતુ. -૩ માસ ૨૦ રાત્રિ મધ્યે બે માસિક પ્રાયશ્ચિતુ યોગ્ય ભૂલ વાળાને બીજી ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy