SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ઉવાસગ દસાઓ-(૬૧) (સંગ્રહણી-ગાથા). [૬૧-૬૨]વાણિજ્યગામમાં ઃ આનંદ, ચંપામાં ? કામદેવ, વારાણસી : ચુલની પિતા અને સુરાદેવ, આલબિકા : ચુલ્લશતક, કામ્પિત્યપુર : કુંડકોલિક, પોલાશપુર : સહકાલપુત્ર, રાજગૃહ મહાશતક, શ્રાવસ્તીઃ નદિની પિતા અને સાલિહી પિતા [૩]આનંદની શિવાનંદા, કામદેવની ભદ્રા, ચુલનીપિતાની શ્યામ, સુરાદેવની ધન્યા, ચુલ્લશતકની બહુલા, કુંડકોલિકની પુષ્પા, મકડાલપુત્રની અગ્નિમિત્રા, મહા શતકની રેવતી આદિ તેર, નદિનીપિતાની અશ્વિની, સાહિપિતાની ફાલ્વપત્ની. [૬૪]આનંદ અવધિજ્ઞાન અને ગૌતમ સ્વામીનો સંદેહ, કામદેવ : પિશાચનો ઉપસર્ગ અને શ્રાવકનું અંત સુધી દ્રઢ રહેવું. ચુલનીપિતાઃ દ્વારા માતા. ભદ્રાના વધનું કથન સાંભળીને વિચલિત થવું. સુરાદેવઃ પિશાચ દ્વારા ૧૬ ભયંકર રોગ ઉત્પન્ન કર વાની ધમકી અને વિચલિત થવું. ચુલ્લશતક : પિશાચ દ્વારા સમ્પત્તિ નાશ કરવાની ધમકી અને તેનું વિચલિત થવું. કંડકોલિક દેવ દ્વારા ઉત્તરીય તથા અંગૂઠી લેવી તથા ગોશાલકના મતની પ્રશંસા કરવી, કુંડકોલિકની દ્રઢતા અને દેવનું નિત્તર થવું. સદ્દાલ. પુત્રઃ સુવ્રતા અગ્નિમિત્રા પત્નીએ વ્રતથી ખલિત થવા પર ફરીથી ધર્મમાં સ્થિત કર્યો, ભગવાન મહાવીર દ્વારા નિયતિવાદનું ખંડન અને સકડાલપુત્રના ગોશાલકના મતને છોડીને તેના મતના અનુયાયી થયા. મહાશતક : રેવતીનો ઉપસર્ગ, મહાશતક દ્વારા રેવતીના ભાવિ નરકગમનનું કથન અને ભગવાન મહાવીર દ્વારા તેને અનુચિત બતા વીને પ્રાયશ્ચિત કરવાનો આદેશ. નદિનીપિતા સાલિહીપિતા આ બંન્નેને જીવનમાં કંઈ ઉપસર્ગન થવો [૬૫]આનન્દ : અરુણ , કામદેવ, અરુણાભઃ ચુલનીપિતા અરુણપ્રભ સુરા દેવ,અરુણકાન્ત,ચુલ્લશતક,અરુણશ્રેષ્ઠ,કુંડકોલિક, અરુણધ્વજ, સડકાલપુત્ર, અરુણ ભૂત-મહાશતક,અરુણાવંતસક, નદિનીપિતા, અરુણગવ સાલિદીપિતા, અરુણકીલ [૬૬]આનંદઃ ચાર વ્રજ કામદેવઃ છ વ્રજ =૬૦ હજાર ગાયો ચુલનીપિતાઃ આઠ વ્રજ સુરાદવ : છ વ્રજ ચુલ્લ શતકઃ છ વ્રજ કુંડકોલિકઃ છ વ્રજ સકલાલપુત્રઃ એક વ્રજ મહાશતક: આઠ વ્રજ નદિનીપિતાઃ ચાર વ્રજ સાલિહીપિતા: ચાર વ્રજ [૬૭]આનંદઃ ૧૨ કરોડ ત્રણ ક્ષેત્રોમાં વિભક્ત અથતુ (૧)નિધાન (૨)વ્યાપાર (૩)ઘર એવું સામાન રૂપમાં, પ્રત્યેક ચારમાં કરોડ. કામદેવઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ૬ કરોડ. ચુલનીપિતાઃ ૨૪ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ. સુરાદેવઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. ચુલ્લશતક: ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. કુંડકોલિકઃ ૧૮ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં છ કરોડ. સકલાલપુત્રઃ ૩ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં એક કરોડ, મહાશતક : ૨૪ કરોડ પોતાની, પ્રત્યેક ક્ષેત્રમાં આઠ કરોડ, હતી.નદિનીપિતાઃ ૧૨ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. સાહિપિતાઃ ૧૨ કરોડ, પ્રત્યેક ક્ષેત્રમાં ચાર કરોડ. [૬૮-૯]આનંદ આદિ શ્રાવકોએ નીચે લખેલી ૨૧ વાતોમાં મર્યાદા રાખી હતી. ઉલ્લણઃ દન્તવણઃ ફલઃ અભંગણઃ ઉધ્વટ્ટણઃ નહાણઃ વસ્ત્ર, વિલેપનઃ પુષ્પ, આિભરણઃ ધૂપઃ પેય, ભક્ષ્ય, ઓદનઃ સૂપ- ધી. શાક, માઘુર, જેમણઃ દહીંવડા, આદિ વસ્તુઓ. પાનીય, તમ્બોલઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy