SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૯, ઉસો-૪ ૩૯૭ વાળા અને મોટી નિરાવાળા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવ વાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મહાનિર્જરાવાળા હોય ?એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો મોટા આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ નૈરયિકો અલ્પ આશ્રવવાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવવાળા, મોટી કિયાવાળા, અલ્પ વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રય વાળા, મોટી ક્રિયાવાળા,અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય?એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! નરયિકો અલ્પ આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. હે ભગવન નૈરયિકો અલ્પ આસ્રવ . વાળા, અલ્પ ક્રિયાવાળા,મોટી વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય?એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! નૈરયિકો થોડા આશ્રવવાળા, થોડી ક્રિયાવાળા, થોડી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિકો અલ્પ આશ્રવ વાળા અલ્પ ક્રિયાવાળા અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય ? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સોળ ભાંગા જાણવા. હે ભગવન્! અસુરકુમારો મોટા આશ્રવવાળા, મોટી કિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરાવાળા હોય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અહિં ચોથો ભાંગો કહેવો, અને બાકીના પંદર ભાંગાઓનો પ્રતિવેષ કરવો. એમ યાવતુ-સ્તનિકતુમારો સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો માટે આશ્રવ વાળા, મોટી ક્રિયાવાળા, મોટી વેદનાવાળા અને મોટી નિર્જરવાળા હોય ? હા હોય.-એ પ્રમાણે વાવતું- હે ભગવન્! પૃથિવીકાયિકો અલ્પ આશ્રવવાળા, અલ્પ ક્રિયાવાળા, અલ્પ વેદનાવાળા અને અલ્પ નિર્જરાવાળા હોય? ગૌતમ ! હા, હોય. એ પ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. વાવ્યંતરો, જ્યોતિષિકો તથા વૈમાનિકો અસુરકુમારોની પેઠે કહેવા. | શતકઃ ૧૯-ઉદ્દેશો ૪ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગૂર્જરછાયાપૂર્ણ | (ઉદ્દેશક: ૫ [૭૬૬] હે ભગવન્! નૈરયિકો ચરમ-અલ્પ આયુષવાળા અને પરમ-અધિક આયુષવાળા છે? હે ગૌતમ! છે. હે ભગવન્! ચરમ નૈરયિકો કરતાં પરમ ઔરયિકો મહા કર્મવાળા, મહાકિયાવાળા, મહાઆસવવાળા, અને મહાવેદનાવાળા હોય છે ? તથા પરમ-અધિકસ્થિતિવાળા નૈરયિકો કરતાં ચરમ-અલ્પસ્થિતિવાળા નૈરયિકો અલ્પકર્મ વાળા, અલ્પક્રિયાવાળા, અલ્પઆઝવવાળા અને અલ્પવેદનાવાળા હોય છે?હા ગૌતમ ! હોય છે, શા હેતુથી એમ કહો છો ? હે ગૌતમ આયુષની સ્થિતિને આશ્રયી હે ભગવન્! અસુરકુમારો અલ્પઆયુષવાળા અને અધિક આયુષવાળા પણ હોય છે ? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. પણ વિશેષ એ કે અહીં પૂર્વ કરતાં વિપરીત કહેવું. અધિકઆયુષવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy