SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ સમવાય-૭૫ (સમવાય-૭પ) [૧૫૩] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના પંચોતેર સો સામાન્ય કેવલી હતા. અરિહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતું પ્રવ્રજિત થયા. અરિહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રુજિત થયા. | સમવાય-૭૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૬) [૧૫૪] વિધુતુ કુમાર દેવોના છોંતેર લાખ આવાસો છે. એજ પ્રમાણે દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ કુમારોના દક્ષિણ અને ઉત્તરમાં પ્રત્યેક નિકાયના છોંતેર-છોંતેર લાખ ભવનો છે. સમવાય-૭ નીમુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૭) [૧૫]ભરત ચક્રવર્તી ૭૭-લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા પછી રાજ્યપદ- ને પ્રાપ્ત થયા. અંગવંશના ૭૭- રાજા મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. ગદતોય અને તુષિત દેવોના ૭૭- હજાર દેવોનો પરિવાર છે. પ્રત્યેક મુહૂર્તના ૭૭- લવ હોય છે. | સમવાય-૭૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૮) [૧પ૭ શુક્ર દેવેન્દ્રના વૈશ્રમણ લોકપાલ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારના ૭૮લાખ ભવનો ઉપર આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભતૃત્વ, મહારાજત્વ, એવું એના-નાયકના રૂપમાં રહીને આજ્ઞાનુપાલન કરાવતા રહે છે. સ્થવિર અકંપિત ૭૮ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો. સૂર્ય પ્રથમ મંડલથી ૩૯ માં મંડલ સુધી મુહૂર્તના એકસઠિયા અઠ્યોતેર ભાગ પ્રમાણ દિવસ તથા રાત્રિ વધારીને ગતિ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરતો સૂર્ય પણ દિવસ અને રાત્રિના પ્રમાણને વધારીને ભ્રમણ કરે છે. સમવાય-૭૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૭૯) [૧૫૮ વડવામુખ પાતાલ કલશના નીચેના ચરમાન્તથી રત્નપ્રભા પૃથ્વીની. નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૭૯ હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે કેતુક યૂપક અને ઈશ્વર પાતાલ કલશોનું અંતર છે. છઠ્ઠી પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચેના ચરમાન્તનો અવ્યવહિત અંતર ૭૯ હજાર યોજનાનું છે. જેબૂદ્વીપના પ્રત્યેક દ્વારનું અવ્યવહિત અંતર ૭૯- હજાર યોજનથી કંઈક વધારે છે. | સમવાય-૭૯-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy