SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-પ૯ ૪૦૫ પરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઈય, ભાષાધ્યયન, વખણા, પારૈષણા, અવગ્રહ-પ્રતિમા, સપ્ત-સતૈક્ક નામના સાત અધ્યયન, ભાવના અને વિમુક્ત. [પ મિથ્યાદષ્ટિ વિલેંદ્રિય અપર્યાપ્ત સંકિલષ્ટ પરિણામવાળા જીવ નામકર્મની પચીસ ઉત્તર પ્રવૃતિઓનો બંધ બાંધે છે. તિર્યંચગતિ નામકર્મ, વિકલેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, તૈજસશરીર, હુડકસંસ્થાન, ઔદારિક શરીરાંગોપાંગ, સેવા સંઘયણ, વર્ણમાન,ગંધનામ, રસનામ, સ્પર્શનામ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુનામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, અપાયપ્તિનામ, પ્રત્યેક શારીરનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાદેય નામ, અયશકીર્તિ નામ અને નિમણિ નામ કમ. મહાનદી ગંગા અને સિધુનો મુક્તા- વલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોત-પોતાના કુંડમાં પડે છે. મહાનદી રક્તા- રક્તવતીના મુક્તાવલી હારની આકૃતિવાળો પચીસ કોશન વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. લોકબિંદુસાર પૂર્વની પચીસ વસ્તુ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. મધ્યમ અધસ્તન સૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ પચીસ સાગરોપમની છે. નીચેના ઉપરવાળા ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. તે દેવ પચીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને પચીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ પચીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૨૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨). [2]દશાશ્રુતસ્કંધ, બૃહતકલ્પ સૂત્ર અને વ્યવહારશ્રુતના ઉદ્દેશન કાલ મળીને છવ્વીસ છે, દશાશ્રુતના-૧૦ બૃહત્કલ્પના - વ્યવહારશ્રુતના-૧૦ મળીને ૨૬. અભવસિદ્ધિક જીવોની મોહનીય કર્મની છવ્વીસ પ્રવૃતિઓ સત્તામાં હોય છે– મિથ્યાત્વ મોહનીય ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગુચ્છા, ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકદ, આ રત્નપ્રભા પૃથ્વીનાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૬ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૬ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ૨૬- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ૨૬- પલ્યોપમની છે. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૬. સાગરોપમની છે. મધ્યમ-અધસ્તન રૈવેયક વિમાનોમાં ૨૬દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. તે દેવો છવ્વીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ૨૬૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૬ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy