SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું - ૨/૧/૭૨ કષાય-વીતરાગસંયમ બુદ્ધ-બોધિત-છદ્મસ્થ- ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ સ્વયંબુદ્ધ -છવસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે. -પ્રથમ-સમય-સ્વયંબુદ્ધ, છદ્મસ્થ ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય-સ્વયં બુદ્ધ-છદ્મસ્થ-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અથવા ચરમ-સમય-સ્વયંબુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ કષાય વીતરાગ-સંયમ અચરમ-સમય-સ્વયંબબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણકષાય વિત- રાગ સંયમ. બુદ્ધ-બોધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારે છે. જેમકે-પ્રથમ - સમય-બુદ્ધ-બોધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ-સંયમ, અપ્રથમ-સમય-બુદ્ધ- બોધિત છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ, અથવા ચરમ-સમય અને અચરમ સમયબુદ્ધ બોધિત-છદ્મસ્થ ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકા૨નો છે, - સયોગી- કેવળી-ક્ષીણકષાય-વીતરાગ-સંયમ,અયોગી- કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. સયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે ૨૩૨ છેપ્રથમ-સમયસયોગી-કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-સયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ,અથવાચ૨મ-સમય-સયોગીકેવળી-ક્ષીણ કાય વીતરાગસંયમ.અચરમ-સમયસયોગી કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છે. -પ્રથમ સમય સયોગી-કેવલી- ક્ષીણકષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-અયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ. અથવા ચરમ- સમય-અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમય અયોગી કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અયોગી-કેવળી-ક્ષીણ-કષાય- વીતરાગસંયમ બે પ્રકારે છે. -પ્રથમ સમય અયોગી - કેવળી - ક્ષીણ - કષાય - વીતરાગ-સંયમ અપ્રથમ-સમય અયોગી-કેવળી-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ અથવા ચમ- સમયઅયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમયઅયોગી કેવળી ક્ષીણકષાય-વીતરાગ-સંયમ [૭૩] પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે, જેમકે સૂક્ષ્મ અને બાદર. આ પ્રકારેયાવત્-બે પ્રકારના વનસ્પતિકાયિક જીવ કહેલાછે, જેમકે- સૂક્ષ્મ અને બાદર. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - પર્યાપ્ત અને અપપ્તિ. આ પ્રકારે- યાવત્-વનસ્પતિ કાયિક જીવ સુધી કહેવું. આ બધાના બે બે ભેદો છે. છ કાયિક જીવો બે પરિણત અને અપરિણત. યાવત્ વનસ્પતિ કાય સુધી બધાના બે બે ભેદ કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલા છે. જેમકે- પરિણત અને અપરિણત. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - ગતિ સમાપન્નક અને અગતિસમાપનક આ પ્રકારે-યાવત્ વનસ્પતિકાયિક સુધીના જીવોના બે-બે ભેદો કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલાં છે, જેમકે ગતિ-સમાપન્નક અને અગતિ-સમાપન્નક પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના કહેલ છે, જેમકે- અનન્તરાવ- ગાઢ પરમ્પરાવગાઢ. આ પ્રકારે-યાવત્દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. જેમકે અનન્ત- રાવગાઢ અને પરમ્પરાવગાઢ. [૭૪] કાલ બે પ્રકારનો કહેલ છે. જેમકે-અવસર્પિણી અને ઉત્સર્પિણી. આકાશ બે પ્રકારનું કહેલ છે. જેમકે-લોકાકાશ અને અલોકાકાશ. [૭૫] નૈયિક જીવોને બે શરીરો કહેલા છે. જેમકે- આત્યંતર અને બાહ્ય. કાર્મણ આત્યંતર છે અને વૈક્રિય બાહ્ય શરીર છે. દેવતાઓના શરીર પણ આ જ પ્રમાણે કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy