SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૬ पविषयसंरक्षणार्थस्मृति समन्वाहारो रौद्रध्यान # વિષય સંરક્ષણ-પાંચ ઈન્દ્રિયોના વિષયોની રક્ષાકે પુષ્ટીને માટે પુનઃપુનઃ જે વિચાર કરવો અથવા એ જ વિષય તરફ ચિત્તને ચોટાંડી રાખવું તે વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. છે પોતાન દ્રવ્યના રક્ષણને માટે ચારે તરફથી શંકિત ચિત્ત વાળાનું પરોપઘાતનું જે ચિંતવન ને સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન છે. શબ્દાદિ વિષયના સાધનભૂત ધનના સંરક્ષણમાં પરાયણનું અનિષ્ટ અને સર્વ તરફથી આકુળ જે ચિત્ત તે સંરક્ષણાનુંબંધી છે. જ રૌદ્ર ધ્યાનના સ્વામી - -તત્વાર્થ સૂત્રાનુસાર રૌદ્ર ધ્યાનના સ્વામી દેશ વિરત કક્ષા સુધીના જીવો જ હોય છે. -ગુણસ્થાનકની દૃષ્ટિએ એકથી પાંચ ગુણસ્થાનકવાળા આધ્યાન ના સ્વામીઓ કહ્યા છે. અર્થાત્ આ ધ્યાન અવિરતિ જીવો, અવિરતિ સમ્યગુદૃષ્ટિ જીવો, દેશવિરતિ જીવોને એટલે કે શ્રાવકની કક્ષા સુધીના જીવોને અથવા પાંચમાં ગુણઠાણા સુધીના જીવોને સંભવે છે. જ પ્રશ્ન-છઠ્ઠા ગુણસ્થાનકે સંયત સર્વવિરતિઘરછેતેનેરૌદ્રધ્યાનમાંગણના કેમ નથી કરી? સમાધાન -સર્વવિરતિઘરનેરૌદ્રધ્યાન નહોય કેમકે રૌદ્રધ્યાન ના ભાવમાં સંયમટકી શકે નહીં. જ વિશેષ: છે હિંસાનન્દ, અનંતાનન્દ તેયાનન્દ અને પરિગ્રહાનન્દ આ ચારે રૌદ્ર ધ્યાન અતિકૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા અને કાપોત લેશ્યા વાળાને કહ્યું છે. જે સામાન્યથી રૌદ્રધ્યાનને પ્રમાદ-અધિષ્ઠાન અને નરકગતિ માં લઈ જનારું કહ્યું છે. $ આત્મા આવા ભયંકરકે અશુભ ધ્યાનથી સંકિલષ્ટ થઈને જેમતપેલું લોઢું પાણીને ખેંચી લેતેમ આવું ધ્યાન કર્મોને ખેંચે છે. છે રૌદ્ર ધ્યાન ઘણુંજ ભયંકર ધ્યાન કહેવાયેલું છે. કમનસીબે આપણે સૌ હિંસા જન્ય ભંયકર પરીણામો ને જ રૌદ્ર ધ્યાન માનવાનું આરંભી દીધું છે. પણ વાસ્તવમાં હિંસા-મૃષાસ્તેય અને વિષયસંરક્ષણ કે પરગ્રહએચારભેદોને ધ્યાનમાં લેવો જોઈએ. અન્યથા હિંસાનુબંધી કે ક્રોધાવેશ જન્યક્ર પરીણામોને રૌદ્રધ્યાન માની લેવાથી મૃષા-સ્નેય કે વિષય સંરક્ષણ સંબંધિથતા સંકલ્પ વિકલ્પોને રૌદ્ર ધ્યાન માનવા સમજવાની વિચારણાનો લોપ થઈ જાય છે. U [સંદર્ભ૪ આગમ સંદર્ભ (१)रोद्दज्झाणे चउव्विहे पण्णत्ते, तं जहा हिसाणुबंधी, मोसाणुबंधी, तेयाणुबंधी સારવાળુવંથી જ મા. શ.૨૫,૩૭,૫.૮૦૩-૨ (२) झाणाणं च दुयं तहा जे भिक्खु वज्जई निच्चं * उत्त.अ.३१,गा.६ સૂત્રપાઠ સંબંધ-ચારે ભેદે રૌદ્ર ધ્યાન જણાવી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે સાધુઓ તે ધ્યાનનો નિત્યત્યાગ કરે છે, અર્થછ ગુણઠાણે રહેલાએવા સાધુનીપૂર્વેના પાંચ ગુણઠાણા સુધી જે તે ધ્યાન હોય અને તેથી દેશ વિરતિ સુધી તે ધ્યાન છે. અ. ૯/૧૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy