SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૧ ને ધ્યાવવા જોઇએ. ૧૩૧ જીવનેપોતાનેસંસારમાં રસછેકેમોક્ષમાંતેજીવેપોતેવિચારવાનુંછે. અહીંતોમોક્ષનો રાજમાર્ગ દેખાડી દીધો છે. કે જો મોક્ષે જવું છે તો ધર્મ-શુક્લ ક્યાનો સાધનભૂત અત્યંતર તપ કહ્યા છે. ઇઇઇઇઇઇઇ અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૧ [1]સૂત્રહેતુઃ-આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ આર્ત્તધ્યાનના પ્રથમ ભેદને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:- *આર્ત્તમમનોજ્ઞાનાં સભ્યયોને તદ્વિપ્ર યો યસ્મૃતિસમન્વાહાર: [] [3]સૂત્રઃપૃથ- આર્ત્તમ્ - ગમનોજ્ઞાનમાં - સમ્પ્રયોળે - તદ્ - વિપ્રયોગાય स्मृति-समन्वाहारः ] [4]સૂત્રસારઃ- અનિષ્ટ વસ્તુનનો સંયોગ થાય ત્યારે તે [અનિષ્ટ વસ્તુ] ના વિયોગને માટે સ્મૃતિ સમન્વાહાર [-ચિંતા કરવી] તે આર્ત્ત [ઘ્યાન નો પ્રથમ ભેદ જાણવો] [] [5]શબ્દશાનઃઆર્શન-આર્તધ્યાન સાયોન-સંયોગ,પ્રાપ્તિ વિપ્રયોગ-વિયોગ અમનોજ્ઞ-અનિષ્ટ,અપ્રિય તન્તે અપ્રિયવસ્તુનો સ્મૃત્તિસમન્વાહાર-ચિંતાનું સાતત્ય. [] [6]અનુવૃત્તિ:- ઉત્તમ સંહનનÊાપ્રવિન્દાનિશેષો ધ્યાનમ્ - સૂત્ર. ૬:૨૭ [] [7]અભિનવટીકાઃ- આર્તધ્યાનની વ્યાખ્યા આ પૂર્વે કરાયેલી છે. તે આર્ત્તધ્યાન ના ચાર ભેદ અનુક્રમે જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ સૌપ્રથમ અનિષ્ટ સંયોગરૂપ એવા આ પ્રથમ ભેદને આ સૂત્ર થકી જણાવેલ છે. * આર્ત્ત:-આર્તધ્યાન, અર્તિ ધાતુ દુઃખ અર્થની ઘોતક છે. -ગર્તિ શારીરિક દુઃખ,માનસિક દુઃખ,એવા અનેક પ્રકારના દુઃખ તત્સમ્મબન્ધી જે એકાગ્ર ચિન્તા નિરોધ તે આર્ત્ત ધ્યાન અર્થાત જેમાં દુઃખના ચિંતનનું સાતત્ય હોય તે આર્ત્તધ્યાન છે. * અમનોજ્ઞઃ- અમનોજ્ઞ, અપ્રિય,અનિષ્ટ વગેરે. અનિષ્ટ એવા શબ્દાદિ જે વિષયો, તેઓને ઇન્દ્રિય સાથે સમ્પર્ક થવો. તે થવાથી શબ્દ,સ્પર્શ,રસ,ગન્ધુ અપ્રિય કે ‘‘ઇષ્ટ ન’’ હોવા છતાં જે પ્રાપ્ત થાય છે તે અમનોજ્ઞ . સરળ ભાષામાં કહીએ તો મનને ન ગમતા એવા શબ્દ, સ્પર્શ,રસ,ગન્ધ તેગમનોજ્ઞ કહેવાય. બે સમયોઃ- સમ્પ્રયોગ એટલે સંયોગ કે પ્રાપ્તિ થવી તે . આ શબ્દ ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ જણાવે છે. તેના વડે એમ સમજવાનું કે અમનોજ્ઞ એવા શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ થવી. જેમ કે ગધેડાનો શબ્દ [-અવાજ] ન ગમતો હોવાછતાં તે સાંભળવાનો પ્રસંગ આવે તો તેને અનિષ્ટ શબ્દ-વિષય સંયોગ કહેવાય. તો,તેના *દિગમ્બર આમ્નાયમાં આર્તમમનોજ્ઞસ્યસમ્પ્રયો ખેતપ્રિયોગાય સ્મૃત્તિસમન્વાહાર: એ પ્રમાણે સૂત્ર રચના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy