SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૧ સૂત્ર-૨૬ ૧૮૯ રેશન હાથમાં લે, ત્યારે વિષયને વ્યાપ જનરલ સર્જનને વધુ કહેવાય પણ સૂક્ષમતા કે તજજ્ઞતા તે સ્પેશીયાલિસ્ટની જ વિશેષ ગણાય. તેમ અવધિ કરતા મન:પર્યાય જ્ઞાન વિશુદ્ધિ છે. [8] સંદર્ભ આગમ સંદર્ભ –૦- શ્રી નંદીસૂત્રમાં મન:પર્યવ જ્ઞાનના અધિકારમાં દ્રવ્યાદિ ચાર ભેદે આ વિષય ચચેલ છે પણ સ્પષ્ટ સંદભ નથી. તત્ત્વાથ સંદર્ભ (૧) અવધિને વિષય-અધ્યાય-૧ સૂત્રઃ ૨૮ (૨) મન:પર્યવજ્ઞાનને વિષય અધ્યાય-૧ સૂત્રઃ ૨૯ (૩) સર્વ દ્રવ્ય પર્યાય સંબંધે અધ્યાય-૧ સૂત્રઃ ૩૦ [9] પદ્ય વિશેષતા છે ચાર ચોથા અને ત્રીજા જ્ઞાનમાં શુદ્ધિ વિશેષે જ્ઞાન ચેાથે અપશુદ્ધિ અવધિમાં ક્ષેત્ર નાનાથી લઈને જાણે પુરા લેકને જ્ઞાન ત્રીજું શું અઢીદ્વિપવતી ચિત્તને અવધિ પામે જીવ ચારે ગતિના શુભ ભાવથી જ્ઞાન ચેાથું મુનિ પામે બીજા અધિકારી નથી કેટલાંક પર્યાય સાથે સર્વરૂપી દ્રવ્યને જાણે અવધિ મન:પર્યય ભાગ તદનન્ત રહે (૨) મનથી ચિંતવેલ સૌ જાણે વિચાર આકૃતિ મનઃ પર્યાય તે જ્ઞાન થાય અવધિના પછી તે રીતે ક્ષેત્ર ને સ્વામી વિયેના વડેયતે મનઃ પર્યાયને એમ અવધિજ્ઞાન ભેદ છે. [10] નિષ્કર્ષ આ સૂત્રમાં નિષ્કર્ષ રૂપે સૂત્ર ૨૪ના જે જ નિષ્કર્ષ તારવી શકાય. જે વિશેષ વિશુદ્ધિ અને અપ્રતિપાત જ્ઞાનની અપેક્ષા હોય તે માનવ ભવ માટે પ્રયાસ કરો. સ્વાભાવિક પાતળા કષાય અને સરળ જીવન થકી પુનઃ પુનઃ માનવ ભવની પ્રાપ્તિ કરી. સંયમ ગ્રહણ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy