SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા વિપુલમતિ તે જ ક્ષેત્રને અઢી અંગુલ વધારે જુએ–જાણે. તેમજ વિશુદ્ધતર–વિપુલતર-નિર્મળતર–તિમિર રહિત જાણે અને જુએ. (૩) કાળથી :-ઋજુમતિ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પાપમના અસંખ્યાતમા ભાગ–અતીત અનાગત કાળ જાણે અને જુએ. - વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુદ્ધતર, અને નિર્મળ જાણે અને જુએ. (૪) ભાવથી-ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે–સર્વ ભાવને. અનંતમે ભાગ જાણે–દેખે. વિપુલમતિ તે જ ભાવ અધિસ્તર વિશુદ્ધ અને નિર્મલ જાણે તથા જુએ. [નોંધ:- શ્રી નંદિસૂત્ર સૂત્ર ર૭-ર૮-રલ્માં મન પર્યાયનું સુંદર વર્ણન છે.] [8] સંદર્ભ આગમ સંદર્ભ (१) मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेत्र विउल- મતિ વ સ્થાનાંગસૂત્ર સ્થાન-૨ ઉદેશે ૧ સૂત્ર ૭૧/૧૬ (૨) ૨ દુવિર્લ્ડ કપત્ર, તં સહૃા ૩ કુમ ૪ વરદમ નંદિસૂત્ર સૂત્ર : ૧૮ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ 1 [9] પદ્ય આ બંને પો–સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુક્ત પડ્યો છે. (૧) ઋજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા વિપુલમતિમાં શુદ્ધિ વધતી જાય નહીં પાછુ કદા શુદ્ધિ ઓછી ઋજુમતિમાં આવી ચાલ્યું જાય એ એમ બે વિશેષ ભેદ છે જ્ઞાન ચોથું જાણીએ. (૨) ઋજુ વિપુલ બે ભેદ, મનઃ પર્યાય જ્ઞાનના વિશેષ સ્થિતિ શુદ્ધિમાં વિપુલ મખરે રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy