SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક-સઝાયમાલા. હરિશે સંઘજ સામટે રે લાલ હરિ મુનિ પરિવારિક સુષ હરિ વસા ઓસવાલનો રે લાલ રેલી એ ગણધાર, સુષ૦ વિ૦ ૮ સમતારસમહિં ઝીલતે રે લાલ વિચરતે જિમ ગમંદ સુષ૦ દરિસણ દેવી સંઘના રેલાલ હરિ લેચન અરિવિંદ સુષ૦ વિ૦ ૯ એસવસ દીપાવતે રે લાલ જીપ મયણવિકાર; સુષ૦ ભવિક જીવ પડિબેહતરે લાલ ટાલ પાપ વ્યાપાર. સુષ૦ વિ૦ ૧૦ એ ગુરૂ પ્રતિપજિહાં રવી રે લાલ જિહાં મહિ મેરૂગીરી સુષ૦ દેવવિજય કવીયણ તરેલાલ “તત્વવજય કહિ સીસ. સુષ૦ વિ૦૧૧ પ૩ ભાનચંદ્રઉપાધ્યાય સક્ઝાય. રાગ આસાઉરી. ભવિજન વંદ ભાવ ધરીનઈ સુંદર ગુર ભાગી રે; પરઉપગારી સબ જગ જાણુ મન મેહન વઈરાગી રે. ભવિ૦૧ સાહ રામા કુલ વંછિતપૂરણ દુરથી સુભમતિ જાગી રે; માત રમદે કુખિ અવતરિઆ સમસ્યલે લાગી રે. ભવિ૦ ૨ સેગુંજગિરને કર મુંકાવ્યો નવખંડ રાખ્યું નામ રે, સદગુરની જે સેવા સારછે તે પામઈ સુભ કામ રે. ભવિ૦ ? તપગચ્છમંડણ સાચે મુનિવર શ્રી ભાણચંદ ઉવક્ઝાય રે; ભાવચંદ પ્રભુ વાચા અવિચલ ચીરજીવો મુનિરાય રે. ભવિ. ૪ ૫૪ વિજયદેવસૂરિ સક્ઝાય, ચાલ રે૧ ચાલ રે ચાલ ગજગામિનિ ગુરૂ વંદન જઈઇ; શ્રીવિજયદેવસૂરિ વંદતાં સુષસંપત લહી છે. સ થેરે કુલચંદલ માત રૂપાઈ જા; તપગચ્છ કેરે નાયકે તપ તેજઈ સવા, ચા. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005028
Book TitleAetihasik Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1997
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy