SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તકારને છેડે આ સાંભળી તરત પેલે જુવાન ભિક્ષ ઊભો થઈ હાથ જોડી બેલી ઊડ્યો: “ભગવાન ! આ સવાલને આપ જ બરાબર સમજી શક્યા. મારા આ ઉપાધ્યાય કે આ ઉપાસિકા એ સવાલ સમજી જ ન શક્યાં.” પછી ભગવાને તેને પણ સંભળાવતાં કહ્યું: “માથું મૂંડાવી, બધું છોડી, નિર્વાણ માટે અગ્રેસર થનાર ભિક્ષુએ પણ ગમે ત્યાં દષ્ટિ કરી, અસંયમીપણે ફાવે તેમ હત્યા કરવું એ પણ હીનતા છે; અને હીનતા કે પ્રમાદ ભિક્ષુએ કદી ન સેવવાં જોઈએ.” આ સાંભળી પેલા જુવાન ભિક્ષુને પિતાની ભૂલ પણ સમજાઈ. તેણે કબૂલ કર્યું કે, “પેલી છોકરી તરફ નજર કરી, તેને હસતી જોઈ હું હસવા લાગે ન હેત, તે મારે તેની ગાળ સાંભળવી ન પડત. મેં મારા ભિક્ષધર્મને ન સંભા, એટલે તે એવા શબ્દો બેલી. પરંતુ તે શબ્દ બોલવા તેને માટે એગ્ય હતા કે નહિ તેની તકરાર માંડવાને બદલે, હું મારી ભૂલ સમજીને જ શાંત બેસી રહ્યો હેત, તે મને વધુ છાજત.” સાથે ઊભેલા સીએ તેની આ સમજને વખાણી. પછી ભગવાન ભિક્ષુઓ સાથે પોતાના ઉતારા તરફ વિદાય થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy