SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વં ૧૬૮ મહાવીરસ્વામીને આચારધમ મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં બેદરકાર રહે છે, તે પિતાની બાબતમાં પણ બેદરકાર રહે છે; તથા જે પિતાની બાબતમાં બેદરકાર રહે છે, તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે. ___ जे गुणे से आवट्टे, जे आवट्टे से गुणे : उड्ढं अहं तिरियं पाईणं पासमाणे रूवाइं पासइ, सुणमाणे सद्दाइं सुणइ ; उड्ढे अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छइ सद्देसु यावि । एत्थ अगुंत्त अणाणाए । एस लोए वियाहिए पुणो पुणो गुणासाए યરે ઉમત્તે ભરમાવો . (૨: ૪૦-૪) હિંસાના મૂળરૂપ હેઈ કામગુણો જ સંસારના ફેરા છે; સંસારના ફેરા છે તે કામગુણેનું બીજું નામ જ છે. બધી બાજુ અનેક પ્રકારનાં રૂપ જેતે અને શબ્દો સાંભળત મનુષ્ય, તે બધામાં આસક્ત થાય છે. તેનું નામ જ સંસાર છે. એવો માણસ મહાપુરુષને બતાવેલે માર્ગે ચાલી શકતા નથી, પરંતુ ફરીફરીને કામગુણેને આસ્વાદ લેતે, હિંસાદિ વપ્રવૃત્તિઓ કરતે પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. जे पज्जवजायसत्थस्स खेयन्ने, से असत्थस्स खेयन्ने; जे असत्थस्स खेयन्ने, से पज्जवजाय सत्थस्स खेयन्न । (३ : १०९) જે મનુષ્ય શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને જાણવામાં કુશળ છે, તે અહિસાને સમજવામાં કુશળ છે; અને જે અહિંસાને સમજવામાં કુશળ છે, તે શબ્દાદિ કામગુણેમાં રહેલી હિંસાને સમજવામાં કુશળ છે. ___ संसयं परिजाणओ संसारे परिन्नाए भवइ, संसयं अपरिजाणओ સંતરે અપરિત્નાઈ જવI (: ૨૪૩) વિષયોના સ્વરૂપને જે બરાબર જાણે છે, તે સંસારને બરાબર જાણે છે, અને જે વિશ્વનું સ્વરૂપ નથી જાણત, તે સંસારનું સ્વરૂપ પણ નથી જાણતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy