SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. અાત્યક્રિયા ૧૭ કે હાર, અર્ધહાર વગેરે છાતીમાં અને ગળાનાં આભરણે તથા મુકટ, માળા, કે સેનાને દેરે વગેરે તેને પહેરાવે; તે તે તેણે ઈચ્છવું પણ નહી, તેમ અટકાવવું પણ નહીં. [૧૮-૨૦] એ જ રીતે, મુનિને બગીચામાં કે ઉદ્યાનમાં લઈ જઈને, તેના પગ વગેરે દાબે મસળે, તે પણ સમજવું. ૨૧ કાઈ ગૃહસ્થ શુદ્ધ કે અશુદ્ધ વચન (એટલે કે, મંત્ર) - બળથી, અથવા કંદ, મૂળ, છાલ કે લીલેતારી દીકપાવીને માંદા મુનિની ચિકિત્સા કરવા ઈચ્છે, તે તે તેણે ઈચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૨] દરેક જણ પોતે કરેલાનું ફળ ભોગવે છે એમ સમજવું. [૨૭] ૧૪ અન્યાત્યક્રિયા [ઉપરના અધ્યયનમાં જે ક્રિયાઓ મુનિને ગૃહસ્થ કરતું હતું, તે જ ભિક્ષઓ અન્ય કરે; તે તે બાબતમાં પણુ, ૧૩માં અધ્યયનમાં જણાવ્યા પ્રમાણે જ સમજવું.) ૧. આ આદેશથી શું સમજવું? ઘરમાં કે એકાંતમાં લઈ જઈ ગૃહસ્થ આ બધું કરે છે; ભિક્ષુએ તે ઇચ્છવું નથી; તથા ભિક્ષા તરીકે તે વસ્તુઓ તેણે સ્વીકારી નથી; એટલે તે પહેરીને બહાર જવાનું તે ન જ હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy