SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. રૂ૫ [ ભિક્ષ અથવા ભિક્ષણના આચારની એ જ સંપૂર્ણતા છે વગેરે, પાન ૬૮ મુજબ.] ૧૨ રૂપ ભિક્ષ અથવા ભિક્ષણીએ વિવિધ રૂપો – જેવાં કે, ગૂંથીને કરેલાં, વીંટીને કરેલાં, પૂરીને, કરેલાં, સાંધીને કરેલાં, લાકડાં કાતરીને કરેલાં, લેપીને કરેલાં, ચીતરીને કરેલાં, તથા મણિ વગેરેથી, હાથીદાંતથી, માળાઓથી કે પાંદડાં કાપીને કરેલાં – જોવા માટે ક્યાંય ન જવું. [૧] અહીંથી આગળ “શબ્દ” અધ્યનના બધા ફકરા, “શબ્દ ને બદલે “રૂપને ફેરફાર કરીને જવા. ૧. મrળ, મિf (વાદિનિવર્તિત પુલિકા દીનિ, પૂરમાળ, संघाइमाणि, कटकम्माणि पुत्थकम्माणि, चित्त० मणि ०दंतमाल० पत्तछेज्जः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy